ઈ.સ. પૂર્વે 344.
ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે…. અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં મગધ રાજ્યનો સર્વેસર્વા.
અને…
ચંદ્રગુપ્ત મૌર્ય. સાધારણ કુળમાં જન્મેલો એક ક્ષત્રિય – તો પછી શા માટે મહાન સિકંદરના સેનાપતિએ પોતાની પુત્રી કાર્નેલિયાનાં લગ્ન તેની સાથે કર્યા? વિશ્વવિજેતા સિકંદર પણ જેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, એ મહાન અને અજોડ નંદવંશનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે કર્યું?
આ ગાથા છે એક મહાન વંશના પતન અને અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયની!
Weight | 0.31 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882972
Month & Year: October 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 376
Weight: 0.31 kg
Additional Details
ISBN: 9789388882972
Month & Year: October 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 376
Weight: 0.31 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Maurya Samrat”
You must be logged in to post a review.