Showing 301–330 of 1777 results

  • Kundalinijagran

    275.00

    કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે. કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને... read more

    Category: 2023
    Category: Articles
    Category: August 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart
  • Kundanika Kapadia [Sadabahar Vartao]

    135.00

    લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more

    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Lagbhag

    75.00

    ‘હ’ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, ઈશ્વરનો અર્થ એ પછી બદમાશ હોય છે! ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા– ક્યારેક તો સતત સમજનો ત્રાસ હોય છે! વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને, મારામાં ફરતું કોણ એ બિન્દાસ હોય છે? પ્રસરી ચૂકી છે લોહીમાં તારી પ્રવંચના, વ્યાપેલ એ... read more

    Category: 2023
    Category: April 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Lakh Rupiya Ni Vat

    199.00

    શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં... read more

    Category: Humour
    Add to cart
  • Lankeshwar

    225.00

    ચિરંજીવી વિભીષણની કથા ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા. અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ... read more

    By Kalpesh Patel
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Leadership Mantra

    175.00

    સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું... read more

    Category: Management
    Add to cart
  • Leadership Parva : Aarambh

    250.00

    કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: Leadership
    Category: Management
    Category: New Arrivals
    Category: October 2023
    Add to cart
  • Leadership Parva : Gati

    250.00

    ‘લીડરશિપ પર્વ' પુસ્તકનો પહેલો ભાગ ‘આરંભ' પ્રકાશિત થયો ત્યારે ખબર નહોતી કે આ પુસ્તકને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળશે અને સેંકડો વાચકો દ્વારા આ પુસ્તક ભેટમાં આપવા માટે બલ્કમાં ખરીદાશે. દરેક પુસ્તકની પણ પોતાની નિયતિ હોય છે. ‘લીડરશિપ પર્વ' ‘આરંભ'ની નિયતિમાં વાચકોનો અત્યંત પ્રેમ લખ્યો હતો! આ પુસ્તક ત્રણ ભાગમાં... read more

    By Ankit Desai
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Leading From The Back

    199.00

    ‘લીડિંગ From the Back’ ઊંડી સમજણથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તક મૅનેજમેન્ટમાં વિકાસ, પ્રગતિ અને કૉર્પોરેટ લીડર્સનો સાચો અર્થ સમજાવે છે. હું દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. એન. ચંદ્રશેખરન,  ચૅરમૅન તાતા સન્સ, ભારત    ‘લીડિંગ From the Back’ Leadership અંગેના આપણાં વિચારો અને દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી અભિગમ લાવે છે.... read more

    By Ravi Kant, Harry Paul, Ross Reck
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Leelee Laganionu Khetar

    150.00

    એક ઉદ્યોગપતિ અને એક ખ્યાતનામ ઍડવોકેટ જ્યારે પોતાનાં સંતાનોનાં લગ્ન-પ્રેમ સંબંધે બંધાય છે ત્યારે કોને કેવા સંજોગોમાં પરસ્પરના વૈચારિક વંટોળનો સામનો કરવો પડે છે તેનો અણસાર આપતી આ નવલકથા આજનાં યંગસ્ટર્સને એટલા માટે પસંદ પડશે કે એમાં એ બધાં જ સમાધાનો બતાવાયાં છે, જે સમસ્યાઓમાંથી યંગસ્ટર્સ પસાર થઈ રહ્યાં છે!... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Add to cart
  • Lekhajokha

    225.00

    ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ... read more

    Category: 2023
    Category: Essays
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Add to cart
  • Let’s Date

    275.00

    ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart
  • Lifafa

    250.00

    मैं कौन हूँ  ? किसी और की कहानी का किरदार, खुद की कहानी का हिरो  ।

    Category: Articles
    Add to cart
  • Lights Camera Action

    150.00

    સૃષ્ટિના તખતા પર પ્રવેશ કરતી વખતે આપણને કોઈ Do’s અને Don’t કહીને મોકલવામાં નથી આવતા. આપણે બસ આવી જઈએ છીએ, નિરંતર ચાલતી પ્રણાલીના ભાગરૂપ. નાભિથી લીધેલા પહેલા શ્વાસથી લઈને આ વરદાયિની ગ્રહ પર છોડેલા અંતિમ શ્વાસ સુધી આપણી ભૂમિકાનું ‘કાસ્ટિંગ’ કોણે, કેમ, કેવી રીતે કર્યું એની સમજણ કેળવવામાં આપણે પસાર... read more

    Category: Articles
    Category: New Arrivals
    Add to cart
  • Lohina Aansu

    235.00

    એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો?... read more

    By Rajni Patel
    Category: 2024
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Love Ni Journey

    275.00

    અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ. ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી. પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે? સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી? કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે? જીવનમાં આવતા... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Love Triangle

    199.00

    ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી અને વખણાયેલી ફિલ્મીસ્તાનની અનોખી વાત... બૉલિવૂડમાં ખરેખર જે રંગીન દુનિયા દેખાય છે તેવું છે કે નહીં. મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો ઠલવાય છે, જેમને હીરો અને હીરોઇન થવું છે. આ તમામ લોકો ખરેખર કામ મેળવી શકે છે. તેમની નિયતિમાં એવું શું લખાયું હોય છે કે કોઈ... read more

    By Ravi Ila Bhatt
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Love You Jindagi

    200.00

    જિંદગીને કૉમ્પ્લિકેટેડ કરી દેવાનો આપણને સૌને શોખ હોય છે. એવો જ શોખ જિંદગીને કૉમ્પ્લિકેટેડ નહીં કરવાનો હોય તો જિંદગી ખુદ સૌને સલામ કરતી ન થઈ જાય! જીવન જેટલું સહજ, સરળ અને નિર્મળ હોય છે, તેટલું જ વધારે આપણે તેને ગૂંચવી નાંખતા હોઈએ છીએ. ઘણીવાર એવું લાગે કે જીવનમાં આપણે માત્ર... read more

    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Lucky

    240.00

    ’Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities, Truth isn’t.’ - Mark Twain માર્ક ટ્વેઇનનું આ વાક્યઃ ‘સત્ય અને કલ્પના કરતાં વધુ વિચિત્ર હોઈ શકે!’ જ્યારે આપણી જિંદગીમાં ક્યાંય પણ વાસ્તવિક સ્વરૂપમાં સામે આવી જાય ત્યારે આપણે એક એવો આંચકો અનુભવીએ છીએ... read more

    Category: Novel
    Add to cart
  • Mahamaya

    449.00

    અભય – એક વર્લ્ડબેસ્ટ સૉફ્ટવૅર ડેવલપર. તેના કુટુંબમાં પાછલી અગિયારથી વધુ પેઢીથી એક રહસ્ય સચવાતું આવ્યું છે, એ રહસ્યને મેળવવા માટે અભયના જીવનમાં એક એવી રહસ્યમય વ્યક્તિનો પ્રવેશ થાય છે જે, અભયને પરાણે ઢસડી જાય છે પવિત્ર શ્લોક દ્વારા નાગબંધથી સચવાયેલા ભગવાન પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનાના રહસ્યની એક અણધારેલી અને વણકીધેલી... read more

    Category: Novel
    Add to cart
  • Mahanal

    175.00

    ‘મહાનલ’ વિવિધ કથાઓનો એક ધગધગતો સંગ્રહ છે, જેમાં દરેક વાર્તા પોતાનો અલગ તાપ, અલગ અંધકાર અને અલગ ઉજાસ લઈને આવે છે. આ પુસ્તક કોઈ એક ભાવમાં બંધાતું નથી. અહીં કોઈ કથા જ્યોત જેવી ઝળહળે છે, તો કોઈ ધીમે ધીમે દઝાડતી રહે છે. કેટલીક વાર્તાઓ માનવીના મનના ગુપ્ત દરવાજા ખોલે છે,... read more

    By Narendrasinh Rana
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Mahanayak

    900.00

    આડત્રીસ કરોડ દેશબાંધવોને ગુલામીમાંથી મુક્તિ મળે એ જ એક પ્રાણપ્રિય ધ્યેય માટે એક ઉગ્ર લડવૈયા દેશભક્તે અર્ધા વિશ્વમાં ગરૂડ ઉડાન ભરી! જીવનભર વેઠેલો ધગધગતો સંઘર્ષ પોતાના પ્રિયજનોએ અને બ્રિટીશ સામ્રાજ્ય જેવા પરાયાજનોએ પણ એમને વ્યક્તિ તરીકે નહીં પણ એક લડાયક રાષ્ટ્ર ગણ્યા તો જાપાન જેવા ગણત્રીબાજ દેશે એમને ભરપુર મદદ... read more

    Category: Novel
    Add to cart
  • Mahaparakrami Swantantryaveer Savarkar

    250.00

    મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Mahatma : Swaraj Ni Safar Ane Saurashtra Na Sathidaro

    220.00

    એક આત્માના ઉમદા ઘડતરની કથા મોહનદાસ બારિસ્ટર બનવા લંડન ગયા એ અગાઉ ભાવનગરની શામળદાસ આર્ટ્‌સ કૉલેજમાં એક સત્ર ભણ્યા એ ખરું, પણ તેઓ શામળદાસ કૉલેજના જે મકાનમાં ભણ્યા એ મૂળ મકાન કયું? દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લા અને તૈયબ શેઠના ઘણા વખતથી ચાલતા કેસમાં બારિસ્ટર ગાંધીએ બંને પક્ષોને સમાધાની કરાવી એ... read more

    Category: History
    Add to cart
  • Mahatmaonee Chetnashakti

    200.00

    અગોચર જગતની રહસ્યમય દુનિયા માનવીઓ માટે સદાય કૌતુકભરી રહી છે. આપણે માનીએ કે ન માનીએ, પૃથ્વી પર વિજ્ઞાનજગતની સાથેસાથે અગોચર સૃષ્ટિની સત્તા સમાંતર રીતે પ્રવર્તે જ છે. કેવી છે આ અગોચર દુનિયા? આ દુનિયા કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે આ અગમ્ય સૃષ્ટિને? શું અગોચર દુનિયામાં બનતી ઘટનાઓ સત્ય... read more

    Category: Articles
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart