Showing 361–390 of 1777 results

  • Maro Gadhedo Kyay Dekhay Chhe ?

    150.00

    ગર્દભનો સંદર્ભ આ સંગ્રહના એક લેખ પરથી સંગ્રહનું શીર્ષક છે. શાહબુદ્દીનનો લેખ હોય એ હાસ્ય ન પ્રેરે તો જ નવાઈ. આપણે વાતવાતમાં કોઈ પણ માણસને ઉતારી પાડવા માટે એને ગધેડા સાથે સરખાવીએ છીએ. પણ ગધેડામાં શાણપણ નથી એવું આપણે માણસો માનીએ છીએ. એવું પણ મેં સાંભળ્યું છે કે ગધેડાઓ જ્યારે... read more

    Category: Humour
    Add to cart
  • Maru Jivan

    399.00

    રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Maryada Purushottam Shri Ram Vandana

    140.00

    મારા તાબામાં હોય એટલી નમ્રતા એકઠી કરીને જવાબમાં એક જ વાત કરવાની ગુસ્તાખી કરું છું. મને યુનિવર્સિટીના કેમ્પસ પર અમથાં અટવાતાં અને હૉસ્ટેલોમાં સડતાં જુવાનિયાનું `ચચરે’ છે. ભારતના લોકાત્માની શોધ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોના સેવન વગર; અધૂરી જ ગણાય. વાલ્મીકિ અને વ્યાસથી સાવ અજાણી રહી ગયેલી આજની પેઢીનાં જુવાનિયાં... read more

    Category: New Arrivals
    Category: Quotations
    Category: Special Offer
    Add to cart
  • Maths Power

    175.00

    શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે. ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ... read more

    Category: 2024
    Category: Education
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
    Add to cart
  • Mati Ni Mahek

    350.00

    ‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ   વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એ જાણવા માટે અચૂક... read more

    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Meeranu Mahabhinishkraman

    150.00

    પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
    Add to cart
  • Mehfil With Naishadh

    250.00

    મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા... read more

    Category: 2024
    Category: Articles
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Misavasini Jel-Dayri

    399.00

    1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ... કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ… કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું. ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક... read more

    By Dr. Vishnu Pandya
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Missions of Mossad (Original Gujarati Edition)

    250.00

    દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને... read more

    By Raj Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Modijini Pathsala

    150.00

    શું તમે વિદ્યાર્થી છો? શું તમને પરીક્ષાનો ડર લાગે છે? સારા પરિણામ માટે શું કરવું? ટાઇમ મૅનેજમેન્ટ કેમ થાય? ચિંતાને કેવી રીતે હરાવાય? પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું? તમારું સ્વાગત છે… મોદીજીની પાઠશાળામાં… ‘परीक्षा पे चर्चा’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરેલી ઉપયોગી વાતો... read more

    By Mahesh Dutt Sharma
    Category: Exam
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Money Works

    475.00

    આ પુસ્તક પૈસા અંગેના તમારા વિચારોને જડમૂળથી બદલી નાખશે. આવક સતત કેવી રીતે વધારવી એની ઉપર જ આપણા સૌનું ધ્યાન હોય છે. પણ, શું તમે જાણો છો કે આવક સતત વધારવી શક્ય નથી પણ, પૈસા તમારા માટે સતત કામ કરતા રહે છે, એટલે એને ચોક્કસ વધારી શકાય છે? શું તમને... read more

    By Abhijeet Kolapkar
    Category: Finance
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Moneybhai ‘The Magician’

    175.00

    રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Mool

    175.00

    By Ashokpuri Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Moticharo

    150.00

    ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more

    Category: Inspirational
    Add to cart
  • Mozar

    150.00

    આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Mrugjalna Vamal

    650.00

    પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: October 2022
    Add to cart
  • Mrutyumoh

    300.00

    મૃત્યુ. શું છે મૃત્યુ?   મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ....   જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે?   જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more

    By Dr. Vishnu Pandya
    Category: 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Mudravignan

    125.00

    આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : `યથા બ્રહ્માંડે તથા પિંડે.' આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે. આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ... read more

    By Yash Rai
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Mukhomukh

    225.00

    “...તે 'જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્યસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી... અહીં તમારી ચેતનાનું responding છે; જે... read more

    By Udayan Thakkar
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Mutthi Unchero 100 Manavratno

    400.00

    મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો દસ વર્ષે ધ્રુવજીના પગલે ભાગનાર ``ભાણજી'' તે આજના એમ.એ. (ફિલોસૉફી) થયેલા અધ્યાપક અને અધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સંન્યાસી શ્રી ભાણદેવજી. * * * બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું, `બેટા, તું જે કરે છે તે બાપુનું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી... read more

    Category: Biography
    Add to cart
  • My Vision Beyond The Horizon

    250.00

    Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau

    Category: Articles
    Category: Humour
    Category: New Arrivals
    Add to cart
  • Nabhiswar

    150.00

    કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more

    Category: Essays
    Category: New Arrivals
    Add to cart
  • Nadino Trijo Kinaro

    150.00

    કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Nakkamo Manas Chhe Narsi Meta…

    150.00

    નવે નજરિયે જુઓ, એક અડીખમ માણસ : નરસિંહ મહેતા. અખાથી કંઈક અદકું, પ્રેમાનંદથી કંઈક અલગ એવું ધવલ ધવલ હસી શકતો કવિ. કૃષ્ણને કામનો પણ સંસાર માટે નકામો માણસ છે આ નરસીં મે’તા…

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Play
    Add to cart