Mahatmaonee Chetnashakti

Category Articles, Spiritual
Select format

In stock

Qty

અગોચર જગતની રહસ્યમય દુનિયા માનવીઓ માટે સદાય કૌતુકભરી રહી છે.

આપણે માનીએ કે ન માનીએ, પૃથ્વી પર વિજ્ઞાનજગતની સાથેસાથે અગોચર સૃષ્ટિની સત્તા સમાંતર રીતે પ્રવર્તે જ છે.

કેવી છે આ અગોચર દુનિયા?

આ દુનિયા કેવી રીતે ચાલે છે?

કોણ ચલાવે છે આ અગમ્ય સૃષ્ટિને?

શું અગોચર દુનિયામાં બનતી ઘટનાઓ સત્ય છે?

વૈજ્ઞાનિક માપદંડોથી પર બનતી અલૌકિક અને ક્યારેક ચમત્કારિક લાગતી ઘટનાઓને આકાર આપતાં ચેતનાસભર આર્ષદૃષ્ટા મહાપુરુષો, સંતો, દિવ્ય આત્માઓની આશ્ચર્યચકિત કરી દે તેવી વાતો આ પુસ્તકમાં છે. પ્રકૃતિના પાંચેય તત્ત્વોને કાબૂમાં રાખી શકતા મહાત્માઓના દિવ્ય ચમત્કારોની આ વાતો તમને એક નવી જ સૃષ્ટિમાં લઈ જશે.

SKU: 9789393700353 Categories: , Tags: , , , ,
Weight 0.17 kg
Dimensions 5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahatmaonee Chetnashakti”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789393700353

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 164

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.17 kg

Additional Details

ISBN: 9789393700353

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 164

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.17 kg