ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા
જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે.
પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે.
અને, એટલે જ કહેવાય છે કે મન, મોતીને કાચ તૂટે પછી સાંધી શકાય નહીં…. મન, મોતી અને કાચનું તો પ્રેમપૂર્વક જતન જ કરવું પડે.
સંબંધોના નાજુક તાણાવાણાને ઊજાળતી સંવેદનકથા.






















![Vitthal Pandya [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Viththal-Pandya-Front-150x232.jpg)













Be the first to review “Man Moti Ne Kach”
You must be logged in to post a review.