Kavad No Boj
₹149.00કાવડનો બોજ હા જી, પૌરાણિક યુગનો શ્રવણ આજે પણ જીવે છે! સંયુક્ત પરિવારની કટ્ટર ભાવના સાથે જીવતા પ્રત્યેક પરિવારમાં આજે પણ સૌથી મોટા સંતાનને શ્રવણની ભૂમિકા ભજવવી પડે છે! શ્રવણ બનીને રહેવું એમાં સહેજપણ ખોટું નથી, ઊલટાનું આજે તૂટતા જતા પરિવારો વચ્ચે આવા એકાદ શ્રવણને કારણે કેટલાંક સંયુક્ત પરિવારો ટકી... read more
Category: Novel
Kaydeaazam
₹350.00કાયદે આઝમ “ફરીથી હિંદુસ્તાન એક થઈ જશે. પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે. આમ પણ - આજે નહીં તો કાલે એણે મહાન હિંદુસ્તાનના સ્વપ્નને સાકાર કરવા પોતાના કૃત્રિમ અસ્તિત્વને વિલીન કરવું જ પડશે અને કોઈપણ ભોગે એવું થઈને રહેશે.”; ‘‘મને એ નથી સમજાતું કે હું કેવી ભૂલ કરી બેઠો અને એક મજબૂત... read more
Category: Novel
Lajja
₹225.00લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
Category: Novel
Laxagruh
₹325.00લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more
Category: Novel
Lili Durghatna
₹360.00લીલી દુર્ઘટના બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત... read more
Category: Novel
Ma Faleshu
₹250.00બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. 'मा फलेषु' એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને... read more
Category: Novel







































