Anasar
₹349.00સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા અણસાર વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે. - ગુણવંત શાહ ‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી. - દીપક મહેતા ‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને... read more
Category: Novel
Anubhavment
₹225.00અનુભવment જીવન એ સદીઓથી આપણા માટે Complex અને કોયાડાભર્યો પ્રશ્ન રહ્યો છે, તો તને સાચી રીતે ઓળખીને સમજવા માટેની મથામણ પણ સતત ચાલ્યા જ કરે છે. ભારતના એક રજવાડા ‘મહેરગઢ’ના રાજવી પ્રતાપસિંહ જાડેજા અવસાન પામે છે અને પોતાની પાછળ એક રહસ્યમય વસિયતનામું છોડી જાય છે. આર્થિક કટોકટી અનુભવતો જાડેજા પરિવાર... read more
Category: Novel
Asur
₹425.00અસુર હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો. “હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં... read more
Category: Novel
Avaj No Aakar
₹110.00પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!... read more
Category: Novel
Bandivan
₹325.00બંદીવાન વર્ષા અડાલજા જિંદગી જબ મૌન કારાગાર હો "ગંગાજલ ડાલ દિયા?" "લાઇટ આઉટ કિયા?" ૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર... read more
Category: Novel
Be Kantha Ni Adhvach
₹200.00બે કાંઠાની અધવચ દાંપત્યના દરિયામાં દીવાદાંડી સમી નવલકથા પશ્ચિમની ભૌતિકતા પાછળ અને કહેવાતા સુખના ભ્રામક સરોવર તરફ ખેંચી જતી જિંદગીના ધસમસતા વહેણમાં અટવાઈ જતો કથાનાયક સુજીત અને પશ્ચિમના વૈચારિક વંટોળમાં પણ કુટુંબમાળાનું એકેય તણખલું છૂટું પડીને ઊડી ન જાય એ માટે સતત મથ્યા કરતી કથાનાયિકા કેતકી - શાંતપણે વહી રહેલા... read more
Category: Novel
Bhadrambhadra
₹199.00શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more
Category: Amazon Top 10
Category: Novel
Bharelo Agni
₹249.00‘ભારેલો અગ્નિ' ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં... read more
Category: Novel
Bindaas
₹225.00બિન્દાસ હરેશ ધોળકિયા થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે? વિચારે તો થઈ શકે ખરી? અને થાય તો? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ- ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક... read more
Category: Novel





























