Nishikutumb
₹500.00અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more
Category: Novel
One Indian Girl
₹320.00પંદર કલાક પછી જેનાં લગ્ન થવાનાં છે એ રાધિકા મહેતા વિચારી રહી છે કે What the Fuck is going on?.... આ ઝમેલામાંથી હું કેવી રીતે સટકી જઉં ? ...અને પછી શરૂ થાય છે ગોવાની ફાઇવસ્ટાર હોટેલમાં છ દિવસના ડેસ્ટિનેશન વેડિંગની રોલર કોસ્ટર રાઈડ. આધુનિક ભારતમાં અરેન્જડ મેરેજ કરવા જઈ રહેલી... read more
Category: Novel
Panch Ne Ek Panch
₹140.00કેટલીક નવલકથાઓ કાળના વહેણમાં તણાઈ જતી હોય છે તો કેટલીક શાશ્વત હોય છે. આ નવલકથા – જે તમારા હાથમાં છે – એ કાળના વહેણમાં તરતી રહી છે એનું એક અને માત્ર એક જ કારણ કે એમાં જિવાતી જિંદગીનાં નાનાં-મોટાં રહસ્યો વણાયેલાં છે. રહસ્યને જાણવાની તાલાવેલી અબાલવૃદ્ધ સૌને હોય છે. આ... read more
Category: Novel
Pappa Ni Girlfriend
₹275.00નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં... read more
Category: Novel
Parajit
₹225.00પુરાણો, ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાચી દ્રષ્ટિએ જોતાં શીખવાડતી કથા - આ પ્રાચીન સમયની કથા છે. મહાભારતના યુદ્ધ પહેલાંનો તારકામય સંગ્રામ પુરાણ પ્રસિદ્ધ છે. મહાભારતની જેમ જ આ સંગ્રામ પણ ભાઈઓ વચ્ચેનો છે. જેમ મહાભારતના યુદ્ધમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્રો શંતનુના વંશજો છે તેમ જ તારકામય સંગ્રામમાં કશ્યપના વંશજો લડે છે.... read more
Category: Novel
Pushpadaah
₹425.00અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે? ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે... read more
Category: Novel
Revolution 2020
₹275.00એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો. એકને પૈસા કમાવવા હતા. બીજાને ક્રાંતિ કરવી હતી. બંનેની સમસ્યા એક જ હતી. બંને એક જ છોકરીને પ્રેમ કરતા હતા. `રૅવૉલ્યુશન ૨૦૨૦'માં તમારું સ્વાગત છે! આ કથા... read more
Category: Novel