The Girl
₹300.00યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં… …અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે? શું આ શ્રાપિત કોઠી નંદિતાને... read more
Category: Novel
Trijo Kinaro
₹275.00ત્રીજા કિનારાની શોધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા... ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોનાં સંભારણાં સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજાની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે – પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની... read more
Category: Novel
Vantolio
₹175.00આરપાર વીંધી નાંખતી કથા હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ... read more
Category: Novel
Wheel Chair
₹200.00આવતીકાલની શોધમાં નીકળેલી `આજ'ની જિંદગી... ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે... Life is a long way with so many unseen diversions! * સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા, એ તો માત્ર અનુભવી જ શકાય. સીધી-સરળ લાગતી જિંદગી... read more
Category: Novel
Who Is The Killer?
₹250.00રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની... read more
Category: Novel