Hitshatru
₹220.00જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય.... read more
Category: Novel
Kafalo
₹225.00ઢોલના અવાજ જેવો કાફલો... લયમાં જીવતો કાફલો... તાલમાં બંધાયેલો કાફલો... નાચતો - કૂદતો કાફલો... પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો... `કાફલો' આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી... read more
Category: Novel
Kaliyug No Uday
₹499.00કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે... read more
Category: Novel
Kamlata
₹175.00કામલતા મુનિ શીલગુણ વિજય કામલતા! એક સ્ત્રી! કુદરતે આપ્યું કાતિલ રૂપ! કાતિલ રૂપને કારણે કરવા પડ્યાં એક જ જીવનમાં અનેક રૂપ! આ ફક્ત કામલતાની કથા નથી, પણ આપણા જેવા કેટલાંય કરૂણાપાત્ર કુદરતની કઠપૂતળીઓની કથા છે. જીવનમાં ઘટતી ઘટનાઓ કેવા-કેવા મુકામો પર લઈ જાય છે એની આ કથા છે. `આ કથા-કથા... read more
Category: Novel
Kavad No Boj
₹110.00કાવડનો બોજ હા જી, પૌરાણિક યુગનો શ્રવણ આજે પણ જીવે છે! સંયુક્ત પરિવારની કટ્ટર ભાવના સાથે જીવતા પ્રત્યેક પરિવારમાં આજે પણ સૌથી મોટા સંતાનને શ્રવણની ભૂમિકા ભજવવી પડે છે! શ્રવણ બનીને રહેવું એમાં સહેજપણ ખોટું નથી, ઊલટાનું આજે તૂટતા જતા પરિવારો વચ્ચે આવા એકાદ શ્રવણને કારણે કેટલાંક સંયુક્ત પરિવારો ટકી... read more
Category: Novel
Kaydeaazam
₹350.00કાયદે આઝમ “ફરીથી હિંદુસ્તાન એક થઈ જશે. પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે. આમ પણ - આજે નહીં તો કાલે એણે મહાન હિંદુસ્તાનના સ્વપ્નને સાકાર કરવા પોતાના કૃત્રિમ અસ્તિત્વને વિલીન કરવું જ પડશે અને કોઈપણ ભોગે એવું થઈને રહેશે.”; ‘‘મને એ નથી સમજાતું કે હું કેવી ભૂલ કરી બેઠો અને એક મજબૂત... read more
Category: Novel



































