Caretaker
₹200.00પ્રણયકથાની અગિયારમી દિશા “હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.” વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું... read more
Category: Novel
Chaurangi
₹400.00આજનું મહાનગર કોલકાતા, જે ગઈકાલ સુધી `કલકત્તા' નામે ઓળખાતું, એ નગરમાં જીવાતા માનવજીવનની ઘૂંટાયેલી કરુણતાનો સ્પર્શ તમને આ નવલકથામાં આજે પણ એટલો જ ભીનાશભર્યો લાગશે ! મહાનગર કોલકાતાનો એ ચૌરંગી વિસ્તાર, જ્યાં દિવસ કોઈ રમણી જેવી રમણીય રાતમાં ફેરવાઈ જાય છે અને રાત કોઈ કામદેવ જેવા સોહામણા દિવસમાં ! અહીં... read more
Category: Novel
Chhevat Nu Chhevat
₹199.00એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ. ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ... એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો. ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ... ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા... read more
Category: Novel
Chromosome XY
₹225.00અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. જે પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષજાતને સ્વર્ગની સફર કરાવે છે. આ કથા કાલ્પનિક હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું... read more
Category: Novel
Crossroad
₹499.00ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more
Category: Novel
Dalai Lama
₹225.00આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more
Category: Novel
Dirty Game
₹135.00DIRTY GAME - ભરત તન્ના Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટી માટે એવું કહેવાય છે કે તેઓ માણસનો સ્વભાવ જાણવાની આગવી કળા ધરાવે છે, તેથી તેમની તમામ Thriller બેસ્ટસેલર છે. જાણીતા લેખક ભરત તન્નાના આ પુસ્તક Dirty Gameમાં પણ બદલાતા સમય અને સ્વભાવ સાથે રોમાંચક પ્રસંગોની હારમાળા સર્જાય છે.... read more
Category: Novel
Dollar Vahu
₹200.00ડૉલર વહુ દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે! સમૃદ્ધિયાત્રાનો... read more
Category: Novel


























