Saadhuwani
₹250.00પૂછતાં પંડિત થવાય કોઈપણ બાબત કેવી રીતે અને શા માટે થાય છે તે જાણવા માટે પ્રશ્નો પૂછવા તે મહત્ત્વનું છે. આને કારણે વિચારશક્તિ ખીલે છે અને નવું જ્ઞાન મેળવવાનાં દ્વાર ખૂલી જાય છે. શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો ન પૂછવાથી આપણે સત્યને જાણી શકતા નથી અને તેથી જીવનમાં મળેલી અમૂલ્ય... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: September 2023
Category: Spiritual
Saavajkanya
₹325.00‘મહિલા’ – શબ્દ સાંભળીએ એટલે મનમાં સાહજિક રીતે એક ગૃહિણી અને નાજુક, સૌમ્ય સ્ત્રીની છબી ઊપસી આવે. પણ ના, આ સત્યવાર્તાઓ એવાં મહિલાપાત્રોની નથી, પરંતુ આપણા ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા, ગીર જંગલના સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી મહિલાઓની છે. ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક દુર્ગા તો ક્યારે... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: True Story
Sadbhavana
₹350.00ધર્મ, સમાજ અને સંસ્કૃતિની બાબતોમાં આજે કોલાહલ પ્રવર્તે છે. દરેક લોકો પોતપોતાની વ્યાખ્યા કરીને આપણી ઉપર થોપી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો અર્થ કોઈ ચોક્કસ પ્રકારની પૂજા કે સાંપ્રદાયિક પંથ એવો નથી. ધર્મનો અર્થ છે જીવનશૈલી. વ્યક્તિ અને સમાજ બંનેને દૃષ્ટિમાં રાખીને જીવન જીવો એ આચારસિદ્ધાંતને ધર્મ... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Sadharana Salano Salo
₹325.00ગોવર્ધનરામથી મુનશી સુધી ગુજરાતીમાં સાદ્યંત રમૂજથી સીંચેલી પ્રફુલ્લ નવલકથા મળી નથી. જેમ્સ જોઈસ કે વર્જીનિયા વુલ્ફ અને એમની પ્રણાલિમાં થયેલા પ્રયોગોની છાયામાં લખતાં. જ્યારે મડિયા સામાન્ય રીતે, પોતાના ગદ્યમાં કરુણાના તણાવને સંકુલ રીતે ગૂંથતા નવીનો કરતાં પણ એ જુદે ચીલે ચાલવાનું વધુ સલાહભર્યું ધારતા હતા. સધરાની ‘સ્ટ્રીમ ઑવ કૉન્શિયસનેસ’ કે... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Sadho
₹175.00આપણા ગામ... નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન; મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતા. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અર્થાત્ આત્મકલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો અજવાસ તેમના વિસ્તારમાં પાથરતા. સમાજથી દૂર રહી; સામાજિક વ્યવહારોથી પર રહી... read more
Category: New Arrivals
Category: Novel
Sadhuthi Sevak
₹125.00• જીવનમાં જાતે અનુભવ્યું હોય તેવા સત્યને જ હું સર્વોપરી માનું છું. તે સાથે પ્રેરણાનું પણ એટલું જ મહત્ત્વ છે. કોઈ સાધકની સાધનાનું નિરીક્ષણ કરવું અને ત્યાં સુધી નિરીક્ષણ કરતા રહેવું જ્યાં સુધી તેમની તપસ્યા, તેમની મહેનત તમારા માટે પ્રેરણા બની જાય – આ વાત અગત્યની છે. મનજીત નેગીજીના વિચારોમાં... read more
Category: Inspirational
Category: New Arrivals
Safal Manas Safal Kem Nivade Chhe?
₹300.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Self Help
Safar
₹275.00એક નવા પ્રદેશ અને પરિસ્થિતિ વચ્ચે અસ્તિત્વ માટે જીવતી, ઝંઝાવાત સામે ઝઝૂમતી, યુવાન અને છતાં નિરાધાર એવી સ્ત્રીની આ કથા છે.|| પ્રિયજન પોતાના લીધે જેલમાં ગયો છે. આજીવન કેદ થવામાં છે. છૂટે તો પણ જાનનું જોખમ છે. પોતે સોશિયલ મીડિયાના કારણે બદનામ થઈ ચૂકી છે... એક નવી જિંદગી જીવવા, એક... read more
Category: New Arrivals
Category: Novel
Saifi
₹275.00હળવાફૂલ માણસની ગંભીર વાતો નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે. છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે.... read more
Category: 2024
Category: February 2024
Category: Humour
Category: Latest
Category: New Arrivals
Samagra Zabkar
₹700.00સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા... read more
Category: February 2024
Category: Latest
Category: New Arrivals
Category: Pen Portraits
Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar
₹399.00ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે... read more
Category: 2024
Category: Essays
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Samakalin Bhartiya Kavita
₹350.00देक्खउ सुणउ पईसउ साद्दउ। जिध्धउ भमउ बईसउ उठ्ठउ॥ आलमाल बवहारे बोल्लउ। मण च्छुडु एकाअरे म्म चलउ॥ चित्ताचित्त वि परिहरउ। तिमि अच्छउ जिमि बाल॥ गुरु-वयणे दृढ मति करु। होअइ सहज उल्लाल॥ सरहपा। આઠમી સદીના કાનફટા જોગી, સહજપંથી સિદ્ધ, નાલંદા વિશ્વવિદ્યાલયના એક આચાર્ય, પૂર્વ ભારતના આદિવાસીઓ સાથે જઈને, શ્રમજીવી બની રહેનાર. એમની... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Samaychakra
₹175.00પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના... read more
Category: 2024
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Category: Science
Sambandh Ek Rahasya
₹100.00આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: Self Help
Sambandh Samvedanano
₹200.00સંવેદના... શબ્દથી આપણે સમજી જઈએ કે લાગણીઓની વાત છે. માણસનું શરીર ચાલતું રહે તે માટે તેના શરીરમાં લોહીનું સતત પરિભ્રમણ ચાલતું રહે છે. તેવી જ રીતે સંબંધ ચાલતો રહે તે માટે તેમાં સતત સંવેદનાનું પરિભ્રમણ પણ થતું રહેવું જરૂરી છે. સંવેદનાનું પરિભ્રમણ જ સંબંધોના શ્વાચ્છોશ્વાસને ચાલુ રાખે છે. આ પૃથ્વી... read more
Category: Articles
Category: Inspirational
Category: New Arrivals
Sambandh Snehno
₹200.00સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે ઍડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે. એક છેડેથી ‘હું’ અને બીજા છેડેથી... read more
Category: Articles
Category: Inspirational
Category: New Arrivals
Sambhavit
₹125.00યુવાનીના ઉંબરે આવીને ઊભેલાં બે પ્રેમીપંખીડાંને જ્યારે વિયોગનો સામનો કરવો પડે ત્યારે મનહૃદયમાં કેવો અજંપો સર્જાય! તેમાં પણ જેની સાથે પ્રણયનું તારામૈત્રક સર્જાયું હોય અને સાત જનમના સંબંધના વાયદાઓ અપાયા હોય તે જ વ્યક્તિ પોતાના પતિના મિત્ર તરીકે સામે આવીને ઊભી રહે ત્યારે હૃદયમાં ઊઠતા વંટોળ અને મનના સૂકાભઠ રણમાં... read more
Category: New Arrivals
Category: Novel
Samjo Svikaro Shikho
₹200.00યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
Category: Articles
Category: New Arrivals
Samju Thaine Pachho Far
₹175.00સત્સંગી શબ્દો હરિભાઈ કોઠારી નામ સૂચક છે. નામમાં જ હરિ છે અને અટકમાં જ્ઞાનનો કોઠાર છે, એ આપણા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. મુંબઈમાં અવારનવાર એવું પણ બને છે કે એક જ દિવસમાં એમનાં ત્રણ ત્રણ પ્રવચનો હોય. હાથમાં કાગળ રાખીને કશું બોલતા નથી. કોઈ પણ વિષય હોય તે વિષયની માવજત મુદ્દાસર... read more
Category: 2023
Category: April 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals








































