Shikhar Upar Malishu

Category Self Help
Select format

In stock

Qty

સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી.

દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક એકદમ અનોખું, પ્રૅક્ટિકલ અને અત્યંત પ્રેરણાત્મક છે.

લાખો લોકોએ વાંચેલું આ પુસ્તક તમને શીખવશે કે,

– કેવી રીતે Step by Step તમારી જાતમાં સુધારાઓ કરીને શિખર ઉપર પહોંચી શકાય.
– કેવી રીતે `શું હું આ કરી શકીશ?’ને બદલે `હું આ ચોક્કસ કરી શકીશ.’નો ઍટિટ્યૂડ કેળવી શકાય.
– નોકરી, વ્યવસાય, પરિવાર કે સમાજમાં કેવી રીતે પોતાની યોગ્ય ઇમેજ બનાવી શકાય.
– કેવી રીતે સફળતા માટેનાં ગૉલ્સ નક્કી કરીને હાંસલ કરી શકાય.

હાર્વર્ડ યુનિવર્સિટીનું તારણ છે કે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાનું મૂલ્ય અન્ય બાબતો કરતાં અનેકગણું વધારે છે. આ પ્રેરણાત્મક પુસ્તકને કાયમ તમારી પાસે અને સાથે રાખજો અને સતત તેમાંથી શીખતાં રહેજો.

યાદ રાખો
આજના સમયમાં સફળતા એ નસીબનો ખેલ રહ્યો નથી. તમારે માત્ર જરૂર છે ઊભા થવાની, સમજવાની, શીખવાની અને અમલ કરીને સતત આગળ વધવાની…. જો આટલું જ કરી શકો તો જરૂર શિખર ઉપર મળીશું…

Weight0.39 kg
Dimensions5.50 × 8.50 in
Binding

Book

Year

Month

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shikhar Upar Malishu”

Additional Details

ISBN: 9788119132706

Month & Year: January 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.39 kg

ઝિગ ઝિગ્લરને વક્તા-લેખક અને વેચાણ વિદ્વાન તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, અને તેમની કૃતિઓ ફ્રેંચ, જર્મન અને જાપાનીઝમાં અનુવાદિત થઈ છે. ડ્રગ્સ સામેની લડતમાં… Read More

Additional Details

ISBN: 9788119132706

Month & Year: January 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.39 kg