શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી હોય છે. મોટી આવક ઝડપથી મેળવવા માટે શૅરબજાર એ સૌથી વધુ અકસીર માધ્યમ છે. આપણે સૌ શૅરબજારમાં રોકાણ કરીને મબલખ કમાણી કરવા માગીએ છીએ, પણ સતત એક ડર સતાવતો રહે છે… Loss થશે તો? મહેનતથી કમાયેલી રકમ ધોવાઈ જશે તો?… અને, આ ડરને કારણે જ ઘણીવાર શૅરબજારથી દૂર રહીને આપણે – આપણું જ નુકસાન કરીએ છીએ.
આ પુસ્તક તમને શીખવશે કે…
– શૅરબજારમાં મબલખ કમાણી કેવી રીતે કરી શકાય?
– શૅરબજારમાં રોકાણ કરવાની ટૅક્નિક શું છે?
– સારું અને સાચું Value Investing કેવી રીતે કરાય?
– કેવી રીતે મૂડીને સલામત રાખીને સારો નફો મેળવી શકાય?
શૅરબજારમાં ઉત્તમ રોકાણો દ્વારા કેવી રીતે અઢળક આવક મેળવી શકાય તેની અધિકૃત અને અક્સીર Tips આ પુસ્તકમાં આપવામાં આવી છે.
તો આજે જ વાંચો…
શૅરબજારના Profit મંત્રો
નુકસાનથી બચી નફો મેળવવાના 40 શક્તિશાળી કીમિયા























Be the first to review “Sharebajarna Profit Mantro”
You must be logged in to post a review.