-
The Miracle Morning
₹250.00આ પુસ્તક મારા માટે જાદુઈ સાબિત થયું છે. – રોબર્ટ કિયોસાકી શું તમે કદી વિચાર્યું છે કે જીવનમાં નૅગેટિવ લાગણીઓને કારણે જ નિષ્ફળતા અને હતાશાનો સામનો કેમ કરવો પડે છે? કોઈએ કહ્યું છે ને કે, ‘રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’... read more
Category: New Arrivals
Category: Self Help
-
The Mumbai Times
₹250.00ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
The New One Minute Manager
₹175.00આ પુસ્તકમાં ત્રણ સાદાં રહસ્ય છે જે... ઝડપી છે, સરળ છે, અકસીર છે. જીવનની પ્રત્યેક પળ મૅનેજમૅન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને આઝાદી માટે ઝઝૂમતા ગાંધીજીના ‘એક ક્ષણ’ના સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામો આપ્યાં અને તેથી તેઓ તે સમયના શ્રેષ્ઠ ‘વન મિનિટ મૅનેજર’ બની ગયા. ઘર-પરિવાર,... read more
Category: Inspirational
Category: New Arrivals
Category: Self Help
-
The Red Cross
₹135.00સણસણતું તીર છૂટ્યું અને જેમ્સનો આખો હાથ લોહીલુહાણ થઈ ગયો. આ ઘટનાથી પેન્ટોનના જંગલમાં ઊભેલાં જેમ્સનાં તમામ સાથીઓ બરાબર સમજી ગયાં કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. આખરે આ દગા પાછળનો હેતુ શું? તેઓ કોના લાલચી કાવતરામાં ફસાઈ ગયા હતા? જેમ્સની પ્રેમિકા જેને પોતાનો મિત્ર સમજે છે શું ખરેખર તે... read more
Category: New Arrivals
Category: Novel
-
The Silent Voice
₹325.00જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા... read more
Category: 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
The Song Celestial
₹350.00Sir Edwin Arnold, (born June 10, 1832, Gravesend, Kent, Eng. – died March 24, 1904, London), poet and journalist, best known as the author of The Light of Asia (1879), an epic poem in an elaborately Tennysonian blank verse that describes, through the mouth of an ‘imaginary Buddhist votary,’ the... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
-
The Spy
₹175.00એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્રમુગ્ધ કરી દેતી. થોડા જ સમયમાં એણે... read more
Category: Novel
-
The Startup Way
₹175.00Unicorn Mindsetનું અદ્ભુત વિજ્ઞાન ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે. આ સૌ નવા Startup’sની સફળતા ધીરુભાઈ અંબાણીના success મંત્ર - ‘ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર... read more
Category: Business
Category: Latest
Category: New Arrivals
-
The Weekend Wife
₹200.00પિતા એટલે આપણા નામની પાછળ લાગતું માત્ર નામ જ નહીં હરમાન હેસની વિશ્વવિખ્યાત કૃતિ ‘સિદ્ધાર્થ’માં વૈચારિક મતભેદને લીધે પિતા સાથે દલીલો કરી, ઘર છોડી ભટકતો રહેલો સિદ્ધાર્થ, હોડીવાળો બની, નદીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે તે પિતા જેવો દેખાવા લાગે છે, એનો તેને અહેસાસ થાય છે. સિદ્ધાર્થ માટે એ ક્ષણ... read more
Category: New Arrivals
Category: Novel
-
The Well
₹350.00Drawing from the realities of rural life in the 1950s in Gujarat's Charotar region, this novel, The Well, explores the lives of 'little people,' revealing startling human truths. Dariya, the heart of the story, is a woman whose resilience shines through every challenge she faces. Despite the weight of tradition... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Think Straight
₹150.00સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને... read more
Category: Inspirational
Category: New Arrivals
-
Thobh, Nahin To Thaaki Jaish
₹175.00Category: 2023
Category: April 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Time Management Ane Safalta
₹160.00જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે તાલ મેળવીને કામ કરવું બહુ જ જરૂરી છે. ‘વીતી ગયેલો સમય’ એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. દરેક મિનિટ, કલાક, દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજીને, મહેનત કરનાર વ્યક્તિ સફળતાનાં શિખરે પહોંચી... read more
Category: Self Help
-
Tyan Sudhee
₹250.00જીવન અને રંગભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યાં સુધી સહન કરતાં પાત્રોની આ કથા છે. ચારે બાજુ બધું બંધ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય, એની વચ્ચે અનલોક થતાં પાત્રોની આ કથા છે. નજીક છે એ ખૂબ દૂર હોય અને દૂર છે એ નજીક હોય એવાં પાત્રોની આ કથા... read more
Category: New Arrivals
Category: Novel
-
Udaan
₹399.00‘હું માનું છું કે લોકો બે મુખ્ય કારણોસર આત્મકથા લખે છે : પહેલું કારણ ઘટનાનું નિરૂપણ કરવાનું ગણાવી શકાય અને બીજું કારણ ભીતર પડેલી લાગણીને સતત પ્રગટ કરતા રહેવાનું કહી શકાય.’ - આર્થર કોસ્લર નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત goal સુધી કેવી રીતે પહોંચાડી... read more
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
-
-
Udya Vina Aambyan Aakash
₹275.00આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી નવલકથા પગ વગરનાં પગલાં જોવાં મળે એ જેટલું વિસ્મયકારી છે, પાંખ વગરનાં પંખીનું ગગનગામી ઉડ્ડયન જોવા મળે એ જેટલું અચરજ પમાડનારું છે એટલું જ વિસ્મયકારી અને અચરજ પમાડનારું સત્ત્વશીલ તત્ત્વ, ઊડ્યા વિના આકાશને આંબવાનું શ્રેય પ્રાપ્ત કરનારનું છે. જે બાળકના જન્મથી જ એનો જીવનકાળ બે કે... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
-
Unposted Letters
₹140.00આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: Letters
Category: New Arrivals
-
Upvastra Vinana Sadhu: Sardar Patel
₹150.00આ દેશ સરદારને ફરીથી ઊંચા આસને બેસાડશે. ઈતિહાસ કેવળ હકીકતોની શરમ રાખે છે, ગેરસમજની નહીં. સરદારનું પુનરાગમન પૂર્વ દિશાની ઊઘડતી ઉષાના આછાં અજવાળામાં થઈ ચૂક્યું છે. - ગુણવંત શાહ વલ્લભભાઈ મને મળ્યા ન હોત, તો જે કામ થયું છે તે ન થાત. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો.... read more
Category: Quotations
Category: Special Offer
-
-
Utho, Jago, Dhyeyprapti Karo
₹199.00દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે. જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
-
Vaartano Dhagalo
₹175.00નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય? ગુજરાતી ભાષામાં આજના... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
-
Vaikunth Nathi Javu
₹175.00હાસ્ય સાહિત્યમાં હાસ્યને ગંભીરતાનાં વસ્ત્રો પહેરાવીને કે પછી ગંભીરતાને હાસ્યનાં વસ્ત્રો પહેરાવીને જીવનને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવું હોય તો, ગુજરાતી હાસ્ય સાહિત્યનું આ એક આદર્શ અને નમૂનારૂપ ક્લાસિક પુસ્તક `વૈકુંઠ નથી જાવું’ વાંચવું પડે. આ નિબંધ સંગ્રહમાં રજૂ થયેલા નિબંધો નદીનો એવો પ્રવાહ અને કિનારો બનીને આવ્યા છે કે... read more
Category: Humour
Category: New Arrivals







































