Shabd Mara Swabhavmaj Nathi Ane Kafiyanagar
₹125.00સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Shabda Ma Maun Maun Ma Shabda
₹150.00શબ્દમૌનનો સાક્ષાત્કાર ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય. આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો... read more
Category: New Arrivals
Category: Poetry
Shades Of Sex
₹200.00સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Shahabuddin Rathod [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Samay No Sadupayog Shreni
Shakticharitra
₹150.00ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Share Bajar Ma Safalta Kai Rite Melavsho?
₹140.00Category: Self Help
Category: Stock Market Investment
Shikhar Par Pahochvani Keys
₹150.00યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો... read more
Category: Articles
Category: New Arrivals
Shikhar Upar Malishu
₹500.00સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
Shikshakdharmani Sarthakta
₹275.00Category: 2023
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
Shiv Aapana Role Model
₹199.00ધર્મ એટલે શું? આર્ષદ્રષ્ટાઓ કહે છે, धारयति ईति धर्मः જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ એ છે જે સદા નૂતન છે. સમયના વહેણનો જેના પર કાટ નથી ચડતો એ ધર્મ છે. શિવ એ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવતા છે. પરંતુ શિવસ્વરૂપ એ આધુનિક વિશ્વની વિડંબનાઓ ઓળંગવાનું પ્રેરક... read more
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Show Must Go On
₹199.00...હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ... read more
Category: Humour
Shrikant
₹475.00વિશ્વ સાહિત્યના ગૌરવ સમી કૃતિઓના સર્જક શરદબાબુ ચલચિત્રની દુનિયામાં એક જ લેખકની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મો બની હોવાનું ઉદાહરણ શરદબાબુ સિવાય બીજા કોઈનું નહિ હોય એ હું નિશ્ચિતપણે કહી શકું છું. ત્રીસીના દાયકામાં કલકત્તાની મશહૂર ફિલ્મકંપની ન્યૂથિયેટર્સ તરફથી નિર્માણ પામેલી દેવદાસ, ગૃહદાહ, બડીદીદી વગેરે ફિલ્મોમાં છબીકલાની જવાબદારી સંભાળવાનો સુયોગ... read more
Category: Novel
Shrimad Bhagwadgitama Jivankala
₹150.00માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે. ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Slumdog Millionaire
₹350.00વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
Smaranpushpo Ni Pagdandi
₹150.00સ્મરણપુષ્પોની પગદંડી એક અદના આદમીના જીવનની સ્મરણગાથા …ભવિષ્યના કલ્પના ચિત્રો કે અતીતના સ્મરણો વર્તમાન સુખને વધુ સુખદ બનાવે છે, અથવા તો વર્તમાન દુઃખને હળવું બનાવે છે, આમ માણસના જીવનમાં આ જમણા અને ડાબા બંને છેડા ભારે ઉપયોગી છે. શ્રી કિશોરભાઈ દવે આ નાનકડી પુસ્તિકામાં આપણને એમના અતીતના સ્મરણ પુષ્પોની પગદંડી... read more
Category: Reminiscence
Smart Learning
₹135.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Self Help


![Saroj Pathak [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Saroj-Pathak-Front-150x232.jpg)







![Shahabuddin Rathod [Sadabahar Hasya]](https://rrsheth.com/wp-content/uploads/2023/07/Shahbuddin-Rathod-Sadabahar-hasya_front-150x232.webp)


























