જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે તાલ મેળવીને કામ કરવું બહુ જ જરૂરી છે. ‘વીતી ગયેલો સમય’ એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. દરેક મિનિટ, કલાક, દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજીને, મહેનત કરનાર વ્યક્તિ સફળતાનાં શિખરે પહોંચી શકે છે.
સમયના ઉત્તમ મૅનેજમૅન્ટથી તમે ધારેલાં દરેક કામ પૂરાં કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. એ માટે તમારે…
* તમારા સમયને રોજિંદા કાર્યક્રમમાં વહેંચવો પડે.
* કાર્યક્રમને અમલમાં મૂકવો.
* તમારી ટેવો બદલવી પડે.
* સફળ વ્યક્તિઓના અનુભવોમાંથી શીખવું પડે.
* બિનજરૂરી બાબતોમાં સમય ન વેડફાય તેની કાળજી રાખવી પડે.
આ અને આવી અનેક મૂલ્યવાન Tips તમને આ પુસ્તકમાંથી મળશે. Time Management અને સફળતા પુસ્તક, આજના હરીફાઈભર્યા યુગમાં ટકી રહેવા માટે તમને ખૂબ જ મદદ કરશે.
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Weight: 0.16 kg
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Weight: 0.16 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page