The Startup Way

Category Business, Latest, New Arrivals
Select format

In stock

Qty

Unicorn Mindsetનું અદ્ભુત વિજ્ઞાન

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે.

આ સૌ નવા Startup’sની સફળતા ધીરુભાઈ અંબાણીના success મંત્ર – ‘ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર કોઈનો ઇજારો નથી.’ને સાકાર કરતાં દેખાય છે.

ગુજરાતીઓના તો જિન્સમાં જ ધંધો-વેપાર અને કઈંક નવું કરવાની આદત હોય છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે કઈંક ‘હટકે’ વિચારે છે અને પોતાના બિઝનેસ વિચારને `વિરાટ સફળતા’માં ફેરવવા માંગે છે.

પણ, આવું કરવા માટે શું-શું કરવું જોઈએ?

Unicorn Mindset કેવી રીતે Develop કરી શકાય?

Startup કેવી રીતે શરૂ કરી શકાય?

Startupની Step-by-Step પ્રક્રિયા શું હોય?

આવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાંથી તમને મળશે.

ગુજરાતી ભાષામાં Startup ઉપર લખાયેલું આ સૌપ્રથમ પુસ્તક તમને અત્યંત ઉપયોગી થશે.

SKU: 9789361979095 Categories: , , Tags: , , ,
Weight0.150 kg
Dimensions8.5 × 5.5 × 0.15 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Startup Way”

Additional Details

ISBN: 9789361979095

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.150 kg

ચિરાગ કોઠારીનો જન્મ કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામ કોટડા રોહા મધ્યે 1983માં થયો. ધોરણ-6માં એમનો પરિવાર ભુજ સ્થળાંતરિત થયો અને ધોરણ 12 સુધીનો અભ્યાસ ભુજમાં જ… Read More

Additional Details

ISBN: 9789361979095

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.150 kg