Utho, Jago, Dhyeyprapti Karo
₹199.00દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક Must Read છે. જીવનમાં કંઈક મેળવવા માટે, સફળ થવા માટે આજના હરીફાઈભર્યા યુગમાં ભણતર અને અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ પોતાના Focusને જાળવીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને અનેક Distractionsને કારણે સરવાળે અભ્યાસમાં સાધારણ પરિણામોથી સંતોષ માનવો પડે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ... read more
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Vaartano Dhagalo
₹175.00નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય? ગુજરાતી ભાષામાં આજના... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Vaikunth Nathi Javu
₹175.00હાસ્ય સાહિત્યમાં હાસ્યને ગંભીરતાનાં વસ્ત્રો પહેરાવીને કે પછી ગંભીરતાને હાસ્યનાં વસ્ત્રો પહેરાવીને જીવનને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવું હોય તો, ગુજરાતી હાસ્ય સાહિત્યનું આ એક આદર્શ અને નમૂનારૂપ ક્લાસિક પુસ્તક `વૈકુંઠ નથી જાવું’ વાંચવું પડે. આ નિબંધ સંગ્રહમાં રજૂ થયેલા નિબંધો નદીનો એવો પ્રવાહ અને કિનારો બનીને આવ્યા છે કે... read more
Category: Humour
Category: New Arrivals
Vanar
₹275.00મહાકાવ્ય રામાયણમાં રામ, રાવણ, હનુમાન જેવા તેજસ્વી પાત્રોની છાયા નીચે કદાચ થોડા ઢંકાઈ ગયેલા, પરંતુ દૃઢ મનોબળ અને વીરતા સાથે જગતભરની શોષિત, પીડિત ગુલામ જાતિઓ માટે આશાનું કિરણ બતાવી ગયેલા, બે ભાઈઓની આ કથા છે. સદીઓથી ઉત્તરવાસી દેવો અને દક્ષિણવાસી અસુરો વચ્ચે ચાલતા રહેલા નિરંતર યુદ્ધમાં વિના વાંકે પીસાયા કરતી... read more
Category: New Arrivals
Category: Novel
Vande Hasyam
₹200.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે.લાખો ચહેરાઓને... read more
Category: Humorous Essays
Category: New Arrivals
Varta Name Nagar : Storyland 1
₹135.00ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી અને આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: March 2024
Category: New Arrivals
Varta World
₹250.00આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ આમ તો વાર્તાઓ જ હોય છે. આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Vibhajit
₹250.00વિભાજન. હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી. આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે... read more
Category: Fiction
Category: New Arrivals
Vicharo Ane Dhanvan Bano
₹250.00ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. `વિચારો અને ધનવાન બનો' પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના `Law of Success' પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન... read more
Category: Financial Success Strategies
Category: Self Help
Vigyan Vishwa : Aashcharyajanak Dunia : Anokhi Shodho : Masterminds (Combo Offer)
₹680.00₹825.00Category: Combo Offer
Category: Science
Virat Chetna Na Pradesh Ma
₹325.00l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence
Viratno Sparsh
₹175.00અનાથાશ્રમમાં ઉછરેલાં પ્રજ્ઞા અને નૂરેશ, પોતાની પાલકમાતા સુરેખાનો એવો તે કેવો ઉછેર પામ્યાં કે પ્રજ્ઞાએ NASA અને ભારતીય અવકાશ સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ દ્વારા અવકાશયાત્રી બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું? એ જ સુરેખામાનો ઉછેર પામીને નૂરેશે વહીવટીક્ષેત્રે પોતાનું એવું તે કેવું પર્ફોર્મન્સ બતાવ્યું કે જેનાં પરિણામે નૂરેશની વહીવટી કાબેલિયતનો લાભ... read more
Category: New Arrivals
Category: Novel
Vishvaguru Shrila Prabhupada
₹399.00ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન'ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ' સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં... read more
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Vishvana Aadarsh Nariratno
₹300.00અષાઢાસિ સહમાના સહસ્વારાતીઃ સહસ્વ પૂતનાયતઃ સહસ્રવીર્યાસિ સા મા જિન્વ ।। – યજુર્વેદ (અર્થ : હે સ્ત્રી, તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. યુદ્ધના ઇચ્છુકોને પરાજિત કર. તું સહસ્ર શક્તિશાળી છે. મને શક્તિ પ્રદાન કર.) કોઈપણ પરિવાર, સામાજિક એકમ, સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણ તથા સુયોગ્ય... read more
Category: Articles
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Vishvana Deepadao
₹199.00સમગ્ર વિશ્વમાં ચપળ અને હોશિયાર પ્રાણીઓમાં દીપડાનો સમાવેશ થાય છે, જે પોતાની જન્મજાત આવડતથી આજે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો છે. હાલ વિશ્વમાં દીપડાની કુલ નવ પેટાજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી અમુક પેટાજાતિ એવી છે, જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ હેઠળ જીવન જીવી રહી છે, જ્યારે અમુક પોતાના સામ્રાજ્યનો... read more
Category: Latest
Category: New Arrivals
Category: Reference Book
Vishvana Mahan Nariratno
₹300.00અષાઢાસિ સહમાના સહસ્વારાતીઃ સહસ્વ પૂતનાયતઃ સહસ્રવીર્યાસિ સા મા જિન્વ ।। – યજુર્વેદ (અર્થ : હે સ્ત્રી, તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. યુદ્ધના ઇચ્છુકોને પરાજિત કર. તું સહસ્ર શક્તિશાળી છે. મને શક્તિ પ્રદાન કર.) કોઈપણ પરિવાર, સામાજિક એકમ, સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણ તથા સુયોગ્ય... read more
Category: Articles
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Vishvana Mahila Antarikshyatree
₹225.00નારી તો નાજુક અને કોમળ હોય કે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ અથવા ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ – જેવી ગઈ સદીની વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. એક સમયે સમાજમાં પાછળ ધકેલવામાં આવેલી એ દીકરી, સ્ત્રી, નારી કે મહિલા આજે વિશ્વમાં દરેક ક્ષેત્રે હરણફાળ બનીને પુરુષ સમોવડી કે અમુક... read more
Category: August 2024
Category: Biography
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Vishvana Shresth Nariratno
₹300.00અષાઢાસિ સહમાના સહસ્વારાતીઃ સહસ્વ પૂતનાયતઃ સહસ્રવીર્યાસિ સા મા જિન્વ ।। – યજુર્વેદ (અર્થ : હે સ્ત્રી, તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. યુદ્ધના ઇચ્છુકોને પરાજિત કર. તું સહસ્ર શક્તિશાળી છે. મને શક્તિ પ્રદાન કર.) કોઈપણ પરિવાર, સામાજિક એકમ, સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણ તથા સુયોગ્ય... read more
Category: Articles
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Vismay Series (1 Set of 3 Books)
₹575.00₹647.00‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની... read more
Category: 2024
Category: Articles
Category: Combo Offer
Vismay Series (10 Sets of 3 Books)
₹5,175.00₹6,470.00‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની... read more
Category: 2024
Category: Articles
Category: Combo Offer


















![Vinesh Antani [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Vinesh-Antani-Front-150x232.jpg)





















