Antane Ahwan!
₹240.00એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ... read more
By I.K. Vijaliwala (Dr.)
Category: Fiction
Barima Aakhu Aakash
₹325.00નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
By Raam Mori
Category: Novel
Bhagnpankh
₹149.00ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક) * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more
By Kahlil Gibran, Daksha Vyas
Category: Fiction
Bhangati Ratnu Jagran
₹250.00પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્દશ દેખાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધાં પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતનાં જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવીય મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી-મીઠ્ઠી... read more
By Dilip Dholakiya 'Shyam'
Category: Ghazal
Googlema Madhpoodo
₹125.00બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે. બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે.... read more
By Kirit Goswami
Category: Children Literature
Gujarati Pradeshik Navalkatha
₹300.00શ્રી ભૂપેન્દ્ર મિસ્ત્રીનું મને પ્રથમ સ્મરણ છે તે તો કલકત્તા ગુજરાતી સાહિત્ય પરિષદનું. અમે અમદાવાદથી કલકત્તા ટ્રેનમાં સાથે ગયેલા. એમનું વ્યક્તિત્વ એકદમ જીવંત. ભૂપેન્દ્રભાઈ ડભોઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. વર્ષો સુધી એમણે ભણાવ્યું, સાથોસાથ પોતે પણ ભણતા રહ્યા. વિદ્યાર્થીઓની ઘણી પેઢી એમણે તૈયાર કરી. પોતે પીએચ.ડી. કરવાનો નિર્ણય કર્યો ત્યારે... read more
By Dr. Bhupendra Mistry
Category: Essays
Kinare Kinare Moti
₹250.00સુપ્રસિદ્ધ સાહિત્યકાર વીનેશ અંતાણીનાં સાહિત્યસર્જનમાં પરંપરા, આધુનિકતા, પ્રયોગશીલતા, નગરજીવન, ગ્રામ્યજીવન, સ્ત્રી-પુરુષોના સંબંધોની સંકુલતા અને માનવમનનાં ઊંડાણ આગવી દૃષ્ટિથી નિરૂપાયાં છે. સર્જનાત્મક અને રસાળ ગદ્ય એમનો વિશેષ છે. એમના વિપુલ સાહિત્યરૂપી સાગરના દરેક કિનારે સાચાં મોતી જેવી અનેક મનનીય કંડિકાઓ દરેક પેઢીનાં વાચકો ભરપૂર માણતાં રહ્યાં છે. • વીનેશ અંતાણી રચિત... read more
By Vinesh Antani
Category: Quotations
Koroleena
₹199.00ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
By Dr. Kishor Pandya
Category: Fiction
Manalay
₹175.00મનની બેરંગી લીલાઓનું દર્શન કરાવતી કથાઃ મનાલય નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈનું વિધાન છે : ‘આપણને જ્યારે ચૂપ કરી દેવાય છે ત્યારે જ આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે.’ આ વિધાનમાં કથાનાયિકા અવધિના મનોજગતનો ચિત્કારી ઊઠેલો મૌન પડઘો છે. કહેવાય છે કે સંબંધના હરિયાળા વૃક્ષને જેટલી હદે પાનખર સૂકવી દેતી... read more
By Rajni Patel
Category: Novel
Navi Dishao
₹135.00આપણા જીવન અને સમાજની પ્રગતિના સ્વસ્થ અને સુખદ ઉકેલ આપણે આપણી આજુબાજુ નજર કરીને વિચારીએ તો એવું લાગે કે સમાજ અને જીવન કેટલું બધું બદલાઈ ગયું છે? ભણતરની શક્તિ અને વિકાસની ગતિના કારણે એક નવી જ દુનિયા બની રહી છે. આ નવી દુનિયામાં ઘણી વાતો, મુદ્દાઓ, વિચારો અને પરિસ્થિતિઓ ખૂબ... read more
By Nayan Parikh
Category: Articles
Category: Books
Sarhad Vinanu Sahitya
₹299.00સોલ્ઝેનિત્સીન * બોરિસ પાસ્તરનાક * માર્ક્વેઝઃ * મારીના ત્સ્વેતાયેવા * રિલ્કે * તસલિમા નસરીન * ઍરિક ફ્રીર્ડ * શિંભાનો : લિ લુ * મિરાંડા ડેવિસ * સેન્ડોર વિયોરેઝ * મિગેલ ઑટેરો * મારિયા વીને * યારોસ્લાવ સાઇફર્ત * લેસ્લી પિંકની હિલ * ક્લોરિતા રોડા * ઍડગર માન * ગાસ્પાર નેગી... read more
By Dr. Vishnu Pandya, Dr. Aarti Pandya
Category: Articles
Shwitra
₹160.00સફેદ પીડાનું ઉપનિષદ સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે. વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું... read more
By Keshubhai Desai
Category: Fiction
Snadi Sevani Safar
₹199.00આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more
By C. R. Kharsan
Category: Reminiscence
Snadi Sevani Safar
₹199.00આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more
Category: Reminiscence























