Ghazalna Gulmahor
₹150.00ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગઝલરસ જોઈને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે’ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે. ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શે’રો ઉત્તમ... read more
Category: Poetry
Ghero Gulal
₹275.00જવાહર બક્ષી સંધિકાળના ગઝલકાર છે. એમની રજૂઆતની રીતિ આગવી છે. પોતાની ગઝલોનાં મર્મસ્થાનો ચીંધતાં – સમજાવતાં એ આગળ વધે છે. એક તરફ અરબી-ફારસીની પરંપરા અને બીજી તરફ એ પરંપરાની ઝાંયમાં, પણ બોલચાલની ગુજરાતીમાં ગઝલો લખતા શાયરો હતા. ત્રીજી તરફ આધુનિક પ્રકારની પ્રયોગશીલ અને બદલાતી ગુજરાતીની ગઝલો. જવાહર બક્ષી અગાઉના બંને... read more
Category: Ghazal
Category: Latest
Guftagoo-E-Gazal
₹250.00મૂળ વાત તો કવિને અજવાળા સુધી જવું છે. પેલો મંત્ર જે પરમ તેજની વાત કરે છે, तमसो मा ज्योतिर्गमय એનું કવિને સતત ભાન છે. એટલે જુઓ જે અજવાળાની ક્ષણની વાત કરે છે, એ દીવાના પ્રતીકને અહીં કેવી રીતે પ્રયોજે છે… હશે અંતિમ સમય હું તોય ફેલાવીશ અજવાળું, દીવો એવો નથી કે... read more
Category: Ghazal
Category: Poetry
Amar Gazalo
₹399.00એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. `આદિલ' મન્સૂરી તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. અમૃત `ઘાયલ'... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Pilo Padchhayo
₹150.00રમેશ ચૌહાણ એ નવી ગઝલનું જૂનું થઈ ગયેલું નામ છે. એમના `પીળો પડછાયો' પૂર્વે બે ગઝલસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજા સંગ્રહ થકી ત્રિદલ રચવાનો પ્રયાસ છે. એમની રચનાઓ જાણીતા ગાયકોએ ઉમળકાથી ગાઈ છે. મોટા ભાગના સામયિકોમાં પ્રગટ થઈ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કામ કર્યું છે પણ ગઝલ એમનો... read more
Category: Ghazal


























