Amar Gazalo

Category Ghazal
Select format

In stock

Qty

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
`આદિલ’ મન્સૂરી
તારે કાજે ગઝલ મનોરંજન,
મારે માટે એ પ્રાણવાયુ છે.
મનોજ ખંડેરિયા
દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
અમૃત `ઘાયલ’
તમારું નામ લઈને લખી મેં જે ગઝલો,
તમે રિસાયાં કે એમાં તમારું નામ નથી!
હરીન્દ્ર દવે
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શે’ર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
`મરીઝ’

SKU: 9789389858013 Category: Tags: , , , , , , , , ,
Weight 0.333 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Amar Gazalo”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789389858013

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 384

Weight: 0.333 kg

રાજેશ વ્યાસ, જેઓ તેમના ઉપનામ મિસ્કીનથી વધુ જાણીતા છે, ગુજરાતી કવિ છે. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા, રાજેશ વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટેરટની પદવી મેળવી છે. ગુજરાત… Read More

એસ. એસ. રાહીનો જન્મ ધ્રાંગધામાં થયો હતો. ‘સ્વાતંત્રોતત્ર ગુજરાતી ગઝલ’ વિષય પર તેઓએ Ph.D ની ડિગ્રી મેળવેલી છે. વિવિધ દૈનિકોમાં કૉલમ લખે છે. ‘ધબક’ સામયિકના… Read More

Additional Details

ISBN: 9789389858013

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 384

Weight: 0.333 kg