Yaadi Zare Chhe Aapni

Category Novel, Latest
Select format

In stock

Qty

રાજવી કવિ કલાપીના જીવન ઉપર આધારિત સંવેદના, પ્રણય અને તત્ત્વજ્ઞાનની સંવેદનશીલ કથા

ખુલ્લી હથેળી જેવાં કાઠિયાવાડમાં નાનકડી મુઠ્ઠી વળે એવડું નાનકડું રજવાડું એટલે લાઠી રાજ્ય! અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી તેના રાજા.

કલાપીનું જીવન માત્ર છવ્વીસ વર્ષ, પાંચ મહિના અને અગિયાર દિવસનું! આટલા સમયમાં તેમની બાળપણની લીલા, કિશોરાવસ્થા અને યુવાનીના અલ્પ સમયને અસીમ અટારી જેવું બનાવીને તેમણે કરેલું વિપુલ સાહિત્યસર્જન, આજે પણ શબ્દોના સ્વામી તરીકેની તેમની ઓળખ કાયમ રાખવા માટે પૂરતાં છે.

એક જ દિવસે બે કુંવરીઓ સાથે થયેલાં લગ્નમાં કચ્છના રોહા જાગીરનાં કુંવરી રમાબાની કલાપીના જીવનમાં વિશિષ્ટ ભૂમિકા રહી છે. રમાબા સાથે આવેલી તેમની માનસપુત્રી સમાન ચપળ અને સુંદર, નાનકડી મોંઘી પ્રત્યેનો વાત્સલ્યભાવ ધીરે ધીરે પ્રણયમાં પલટાયો ત્યારે સર્જાયો પ્રણયત્રિકોણ! તેમણે મોંઘીનું નામ શોભના પાડ્યું. એ પ્રણયત્રિકોણે કલાપીના જીવનમાં વેદનાભર્યા સંઘર્ષનો વંટોળ ફૂંક્યો..

કલાપીના જન્મથી મૃત્યુ સુધીની આ સત્યકથા તમને હચમચાવી દેશે.

SKU: 9789361975783 Categories: , Tags: , , , , , , , , , , , , , , , ,
Weight0.29 kg
Dimensions8.5 × 5.5 × 0.4 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Yaadi Zare Chhe Aapni”

Additional Details

ISBN: 9789361975783

Month & Year: September 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 292

Dimension: 8.5 × 5.5 × 0.4 in

Weight: 0.29 kg

લેખક કિશોર વ્યાસનો જન્મ 1952માં કચ્છના સુમરી રોહા જેવા નાનકડા ગામમાં થયો હતો. હા, એ, એ જ રોહા, કે, કવિ કલાપી જ્યાંના જમાઈ હતા. કચ્છ… Read More

Additional Details

ISBN: 9789361975783

Month & Year: September 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 292

Dimension: 8.5 × 5.5 × 0.4 in

Weight: 0.29 kg