Showing all 19 results

  • Chhello Katoro Amaratno

    ₹175.00

    વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે; ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે. પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં; નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં. એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે; ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે. નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી; ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી. પ્રચંડ... read more

    Category: Philosophy
    Category: Special Offer
    Add to cart
  • Jagine Joun To…

    ₹150.00

    ભારતીય ચિંતન અદ્ભુત છે. તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે. આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી... read more

    Category: Philosophy
    Add to cart
  • Manavjivannun Darshan

    ₹220.00

    જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે... read more

    Category: Philosophy
    Add to cart
  • Socratesthi Sartre

    ₹100.00

    ‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્‌ગુણી માણસ પણ જો... read more

    Category: Philosophy
    Add to cart
  • Gopi Krushna

    ₹160.00

    કુંદન : ઠીક ઘડી આવી ગઈ. શોધ કરી લીધી બહુ જ, પ્રશ્નો પૂછી લીધા બહુ જ. હવે પ્રેમમાં મગ્ન થઈને નાચો, હવે ગણગણો, હવે ગીત ગાઓ, કારણ કે પરમાત્મા ઉપલબ્ધ જ છે. હવે પરમાત્માને જીવો. ખૂબ હિંમત જોઈએ પરમાત્માને જીવવા માટે! અને એ હિંમત માટે હું તને પ્રેરણા દઉં છું.... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Hasvu Radvu

    ₹199.00

    ઓશોએ જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને કયા દૃષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં સુખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુ:ખનું મૂલ્ય કેટલું છે? ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ 80 વર્ષનું હોય તેમાંનો... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Jago Re Jago Masti Thi Jago

    ₹350.00

    પ્રભુને પામવા છે? તો મરતાં શીખો. શું તમે એ નથી જોતાં કે એક બીજ મરે છે ત્યારે જ વૃક્ષ બને છે? એક ફકીરને કોઈ મળવા ગયું, તો ફકીર તો ગીત ગાવામાં તલ્લીન હતા. તેમની આંખો જાણે, આ જગતને જોતી ન હતી ને લાગતું હતું કે તે સદેહે કોઈ બીજા જ... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Jivan Mrutyu

    ₹175.00

    ‘શ્રદ્ધા પણ મૃત્યુ છે. એ પણ પ્રેમનું એક રૂપ છે. આ મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઈએ છીએ. પરંતુ પ્રેમ તો આજે જ, આ ક્ષણે પણ બની શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ, ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Lakshya Ek J Chhe Rasta Juda Juda

    ₹175.00

    લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા દુનિયામાં કેવળ પાગલ હસે છે લોકો તો દુઃખને સ્વાસ્થ્ય સમજે છે અને આનંદને ગાંડપણ સમજે છે. હાલત એટલી બગડી ગઈ છે કે દુનિયામાં કેવળ પાગલ જ હસે છે, બાકી સમજદારોને તો હસવાનો સમય ક્યાં છે? રૂપિયા ગણવામાં ગૂંચવાયેલા છે. સમજદાર મહત્ત્વકાંક્ષાની સીડીઓ ચડી... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Man No Khel

    ₹175.00

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Osho Na Mulla Nasarudin Jokes

    ₹225.00

    મુલ્લા નસરૂદ્દીન જુવાન હતો. ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. ત્યાં પત્નીની સાથે ગયો. નવાં નવાં પરણેલાં હતાં ને ઠેકઠેકાણે ફરવાનો ખ્યાલ હતો. પ્રદર્શનમાં ઘણાં કીમતી ચિત્રો હતાં. એક ચિત્ર પાસે નસરૂદ્દીન રોકાઈ ગયો. પત્ની પણ સાથે હતી. ચિત્ર એક નગ્ન સ્ત્રીનું હતું – અતિ સુંદર અને નગ્નતા, બસ થોડાંજ બે-ચાર પાંદડાંથી... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Satya Shu Chhe Manyata Thi Shraddha Sudhi

    ₹199.00

    સત્ય શું છે ? માન્યતા મનની ઊપજ છે, વિચારની ઊપજ છે. શ્રદ્ધા મનવિહીનતાની, જાગૃતિની, સમજણની ઊપજ છે. પર્વત પરના એક ગામડાની આ વાત છે. એક શિકારીએ પોતાના ગાઇડને કહ્યું, ‘આ શિખર બહુ ખતરનાક જણાય છે. કોઈએ અહીં ચેતવણીસૂચક સંજ્ઞા નથી મૂકી એ નવાઈની વાત છે.’ ‘બે વરસ સુધી એક પાટિયું... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart
  • Suvakyo No Amrutkumbh

    ₹135.00

    પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે, જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક... read more

    By Osho
    Category: Philosophy
    Add to cart