Jagine Joun To…

Select format

In stock

Qty

ભારતીય ચિંતન અદ્ભુત છે. તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે.

આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી આપવામાં આવી છે. ભારતીય ચિંતન કહે છે કે પહેલાં સંભળાય કે વંચાય પછી તેનું સતત મનન થાય અને ત્યારબાદ તેના ઉપર ધ્યાન કરાય. ધ્યાન કરવું એટલે વિચારોને સતત મનમાં વાગોળ્યા કરવા. વિચારોને સતત વાગોળવાથી ધીમેધીમે એ વિચારો મનમાં ઊતરવા લાગશે અને વ્યક્તિત્વની સાથે એકરૂપતાનો અનુભવ કરાવશે. આવું બને ત્યારે સંભવ છે કે દિવ્ય અનુભૂતિનું દર્શન થાય. પ્રથમ નજરે આવું બનવું કદાચ કઠિન લાગે પણ સતત ચિંતન, મનન અને ધ્યાનની ક્રિયા તેને ચોક્કસ સંભવ બનાવી શકે.

મૌન, વિચારોનું સતત અધ્યયન અને ચિંતનમાં મન ડૂબી જવું જોઈએ, તેના મય થવાનું છે. આ પુસ્તકના લેખો એ અનુભૂતિ માટે ‘સ્વમાં ઝળહળતા અનંતની’ ઝાંખી કરાવે છે.

SKU: 9788119132294 Categories: , , , , Tags: , , , , , , , , ,
Weight0.15 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jagine Joun To…”

Additional Details

ISBN: 9788119132294

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.15 kg

હરેશ ધોળકિયા ભુજ (કચ્છ)ના વતની છે. વાચનના શોખે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ આકર્ષણ જન્માવ્યું. તેના પ્રભાવે શિક્ષક થવાનું નક્કી કર્યું.… Read More

Additional Details

ISBN: 9788119132294

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 128

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.15 kg