3 Mistakes of My Life
₹250.003 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ... read more
Category: Novel
Ajani Disha
₹200.00અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
Category: Novel
Ajay
₹399.00અજય ધર્મને હું જાણું છું, પણ એનું પાલન નથી કરતો. અધર્મને જાણું છું, પણ એનો ત્યાગ નથી કરી શકતો. તમે દુર્યોધનને ઓળખો છો? કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને? યુધિષ્ઠિર... read more
Category: Novel
Akhepatar
₹249.00અખેપાતર ‘અખેપાતર' માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે. પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે.... read more
Category: Novel








































