બિન્દાસ
હરેશ ધોળકિયા
થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા
સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે?
વિચારે તો થઈ શકે ખરી?
અને થાય તો?
દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ-
ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે!
અને ચારેની યાત્રા શરૂ થાય છે –
બિન્દાસપણાની હદ વટાવવાની!
એક પછી એક કરે છે જોખમી પ્રયોગો…
કઈ હદે થાય છે ચારે યુવતીઓ બિન્દાસ!
માનવમનનો ગહનતમ્ પરિચય કરાવતી,
કલ્પનામાત્રથી થથરી જવાય તેવી…
પળે પળ આઘાત આપતી…
રોમાંચક નવલકથા છે આ.
Be the first to review “Bindaas”