Swarg Ne Raste Diversion

Select format

In stock

Qty

1981 થી 1989 સુધી USA – ન્યૂ યૉર્કથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય Financial Situationsને સ્પર્શતી માહિતી અને સલાહ-સૂચનોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પત્રકારત્વ મધુભાઈએ કર્યું છે. ત્યારબાદ 1990માં આ જવાબદારીથી મુક્ત થઈ તેઓ ફ્રી-લાન્સર બન્યા અને લંડનથી પ્રકાશિત થતા AIM માસિક (જેના એડિટર હતા પીટર ડફ), ન્યૂ યૉર્કથી પ્રકાશિત થતા પાક્ષિક Foreign Letter (જેના એડિટર હતા ઍન્ડ્રુ હિલ્ટન) અને ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ પેસેન્જર્સ ઍસોસિયેશનનું મૅગેઝિન First Class કે જેની મુખ્ય ઑફિસ ડલાસ (USA)માં હતી તેની સાથે વરસો સુધી સંકળાયેલા રહ્યા. ગુજરાતી દૈનિકો જેવાં કે `ફૂલછાબ’, `સંદેશ’, `વ્યાપાર સમાચાર’, `જનસત્તા’, `સમભાવ’, `ગુજરાત સમાચાર’, `ધર્મસંદેશ’, `ભૂમિપુત્ર’ અને `વેસ્ટર્ન ટાઇમ્સ’માં તેઓ વિવિધ વિષયો પર લખતા રહ્યા છે. તેમની ખૂબ લોકપ્રિય બનેલી કૉલમ `સારા જહાઁ મેરી જેબ મેં’ જનસત્તાના વાચકોએ હોંશે હોંશે વધાવેલી!
પુસ્તકોઃ (૧) જીવનની સમી સાંજે (૨) બુઝાતી જતી શમાના રંગો (૩) મેરા આજ ભી તૂ હૈ (૪) સ્વર્ગના રસ્તે ડાયવર્ઝન

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Swarg Ne Raste Diversion”

Additional Details

ISBN: Rrsh0008

Month & Year: April 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 70

Dimension: 0.4 × 4.75 × 7.12 in

Weight: 0.06 kg

Additional Details

ISBN: Rrsh0008

Month & Year: April 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 70

Dimension: 0.4 × 4.75 × 7.12 in

Weight: 0.06 kg