The 80/20 Principle

Select format

In stock

Qty

દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે.
બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે.
આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે?
આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે.
ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા નંબર્સ જ સક્રિય હોય છે.
વૉર્ડરૉબના 80 ટકા ડ્રેસ ગડી વળેલા રહે છે તો 20 ટકા જ કેમ વધુ પહેરાય છે?

80/20ના નિયમ મુજબ, 80 ટકા પરિણામ અથવા આઉટપુટ 20 ટકા પ્રયાસો અથવા ઇનપુટ પર નિર્ભર કરે છે. સુખ, સંપત્તિ, સફળતા, સમાજ, સંબંધો વગેરેમાં આ નિયમ લાગુ પડે છે. એકવાર જો આ નિયમ સમજાઈ જાય, પછી સમય, શક્તિ અને Resoursesનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું સરળ થઈ જાય.

યાદ રાખો – તમારી પાસે 24 કલાક જ છે. જો તમે એવું માનો છો કે, તમે વધુ કામ કરો તો વધુ સફળતા મળે, તો આ એકદમ ખોટી વાત છે.

સિદ્ધ થયેલી વાત એ છે કે, આપણે કરેલાં 20 ટકા કામોથી જ આપણને 80 ટકા સફળતા મળતી હોય છે.

આવું કેવી રીતે થાય? કેવી રીતે આ વિચારને અમલમાં મૂકીને ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાય? આખી દુનિયામાં અકસીર ગણાયેલા અને 100 ટકા સફળતાની ફૉર્મ્યુલા બની ગયેલા આ The 80/20 Principleને આ પુસ્તકમાં ભારતીય સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

આ પુસ્તક વાંચો, આ Effective નિયમને સમજો અને જીવનમાં તેનો ઉપયોગ કરો, જેથી તમારાં સપનાં અને લક્ષ્ય ચોક્કસ પૂરાં થાય.

SKU: 9789395556026 Categories: , , , , Tags: , , , , , , , , , , , ,
Weight0.16 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The 80/20 Principle”

Additional Details

ISBN: 9789395556026

Month & Year: September 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789395556026

Month & Year: September 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg