Hasya No Varghodo
₹200.00શાહબુદ્દીન રાઠોડને અનેક વાર સાંભળ્યા છે. કાર્યક્રમ પૂરો થાય પછી પણ કાનને એક તરસ તો રહે કે ફરી પાછા ક્યારે સાંભળશું. એ પોતે ધીર, ગંભીર, સ્થિર થઈને પલાંઠી વાળીને પૂરતી સ્વસ્થતાથી વાતને વહેતી કરે અને શ્રોતાઓ જાણે કે ખુરશી સાથે ઊછળતા હોય એવું દૃશ્ય સર્જાય, તોપણ એના પૂરમાં તણાઈ ન... read more
Category: Humour
Hasya Samrat
₹175.00હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more
Category: Humour
Jane Bhi Do Yaron
₹175.00આદરણીય તારક મહેતા કહેતા હાસ્યલેખમાં હાસ્યનો ચમકારો હોવો જોઈએ, સહજ હાસ્યનું નિરૂપણ થવું જોઈએ. લખવું એ મારું પ્રોફેશન નથી. હું તો મારા અનુભવોને કાગળ પર એ જ ક્ષણે ઉતારી દેવામાં માનતો એક સામાન્ય માણસ છું, માટે જ હું મારી જાતને ગરીબોનો લેખક સમજુ છું જે રોજ કે નિયમિત લખતો નથી.... read more
Category: Humour
Category: New Arrivals
Lakh Rupiya Ni Vat
₹175.00શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં... read more
Category: Humour