Lakh Rupiya Ni Vat
₹199.00શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં... read more
Category: Humour
Maro Gadhedo Kyay Dekhay Chhe ?
₹150.00ગર્દભનો સંદર્ભ આ સંગ્રહના એક લેખ પરથી સંગ્રહનું શીર્ષક છે. શાહબુદ્દીનનો લેખ હોય એ હાસ્ય ન પ્રેરે તો જ નવાઈ. આપણે વાતવાતમાં કોઈ પણ માણસને ઉતારી પાડવા માટે એને ગધેડા સાથે સરખાવીએ છીએ. પણ ગધેડામાં શાણપણ નથી એવું આપણે માણસો માનીએ છીએ. એવું પણ મેં સાંભળ્યું છે કે ગધેડાઓ જ્યારે... read more
Category: Humour
My Vision Beyond The Horizon
₹250.00Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
Category: Articles
Category: Humour
Nirmish Thakar [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: Humour
Saifi
₹275.00હળવાફૂલ માણસની ગંભીર વાતો નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે. છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે.... read more
Category: Humour
Show Must Go On
₹199.00...હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ... read more
Category: Humour














![Nirmish Thakar [Sadabahar Hasya]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Nirmish-Thakar-Front-150x232.jpg)























