51 Smileys
₹150.00વર્ષો પહેલાં ગમતાં કવિએ કહેલી વાત આ પુસ્તકનું કારણ છે. કવિતાઓમાં ઝાઝાભાગે દુઃખ-દર્દ-ઉદાસી-દગો અને પારાવાર યાતનાઓ જ મોસ્ટલી હોય છે. આઇ એમ પોતે પણ આવા પાંચ કાવ્યસંગ્રહો લખ્યા છે. પરંતુ `51 Smileys' સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓનો બગીચો છે. તેમ છતાં અમુક વાચકોને કવિ અને કવિતા સાથે કારણ વગરની જન્મજાત દુશ્મનાવટ હોય... read more
Category: Humour
Category: New Arrivals
Category: Poetry
Ab Sukh Aayo Re…
₹175.00શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર…’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલે એમના હાસ્યમાં, એમના લેખનમાં ને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે, નિર્દોષતા છે ને નિજાનંદ છે. શિલ્પા... read more
Category: 2024
Category: Humour
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Bakul Tripathi [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: Humour
Category: New Arrivals
Chando Ugyo Chok Ma
₹250.00વાતને વળ ચડાવીને કહેવાની કળા શાહબુદ્દીન વાત કહેતા હોય ત્યારે તમને ક્યાંય એવું ન લાગે કે એ રમૂજનાં થીંગડાં મારે છે. હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે.... read more
Category: Essays
Category: Humour
Category: New Arrivals
Crazy Corner
₹250.00હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી! જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે -- હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ... read more
Category: 2024
Category: April 2024
Category: Articles
Category: Humour
Category: Latest
Category: New Arrivals
Devu To Mard Kare
₹135.00શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત... read more
Category: Humour
Halave Haiye Tirathyatra
₹150.00:: હાસ્યનિષ્પન્ન કરતી એક અનોખી પ્રવાસકથા :: કાકા સાહેબ કાલેલકર પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક’ કહે છે, જ્યારે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન પ્રવાસને ‘માહિતીપ્રદ મનોરંજન’ કહે છે. અહીં પ્રવાસ છે ઉજ્જૈન નગરીનો — જેને શ્રદ્ધાળુઓ ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાવે છે. અહીં તમને મળશે સાંદીપનિઋષિનો આશ્રમ જ્યાં કૃષ્ણ-સુદામાએ શિક્ષણ મેળવ્યું અને તેમની... read more
Category: Humour
Category: Latest
Category: New Arrivals