Rage Of Angels

Category Crime Stories
Select format

In stock

Qty

જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ ધપી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઑફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શહઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે.

માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં આવનારનું કાસળ કાઢતા તેને વાર નહીં લાગે… પછી ભલે તે સુંદર હોય કે મહત્ત્વાકાંક્ષી.
આમ શરૂ થાય છે સ્ફૂર્તિથી તરબતર બે ખેલંદાઓની જકડી રાખનારી કહાણી જેઓ દુનિયાના શ્રેષ્ઠ શહેરમાં અંતિમ સત્તા માટે સંઘર્ષ કરે છે.
આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતાં પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે.

SKU: 9789351227526 Category:
Weight 0.33 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Rage Of Angels”

Additional Details

ISBN: 9789351227526

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 392

Weight: 0.33 kg

રોમાંચક અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરેલી પોતાની નવલકથાઓ માટે આજની તારીખે જગપ્રસિદ્ધ લેખક સિડની શેલ્ડનની અનન્ય કૃતિઓ છે : આર યૂ અફ્રેઇડ ઑફ ધ ડાર્ક?,… Read More

Additional Details

ISBN: 9789351227526

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 392

Weight: 0.33 kg