પંદર કલાક પછી જેનાં લગ્ન થવાનાં છે એ રાધિકા મહેતા વિચારી રહી છે કે What the Fuck is going on?…. આ ઝમેલામાંથી હું કેવી રીતે સટકી જઉં ?
…અને પછી શરૂ થાય છે ગોવાની ફાઇવસ્ટાર હોટેલમાં છ દિવસના ડેસ્ટિનેશન વેડિંગની રોલર કોસ્ટર રાઈડ.
આધુનિક ભારતમાં અરેન્જડ મેરેજ કરવા જઈ રહેલી એક યંગ છોકરી જેને આ અગાઉ બૉયફ્રેન્ડ હતા – એનાં સપનાં, એની કરિયર અને એની મૂંઝવણોની ક્રેઝી છે અને માઇન્ડ બોગલિંગ પ્લૉટ ધરાવતી ડેમ ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી એટલે
વન ઇન્ડિયન ગર્લ.’
બેસ્ટસેલર રાઇટર્સની યાદીમાં જેમનું નામ ટોપ પર છે એ ચેતન ભગત સાથે કનેક્ટ થવા www.chetanbhagat.com વિઝિટ કરો. Twitterનું ફૅન પેજ ‘The CB Familyમાં જોડાવા @chetan_bhagat પર તેમને follow કરો અથવા તેમનું facebook.com/chetanbhagat.fanpage Like કરો.
સૌરભ શાહ ગુજરાતી ભાષાના પ્રોલિફિક રાઇટર છે. વાચકો તેમની સરળ અને ચોટદાર શૈલીના જબરા ફૅન છે. તેમની અત્યંત જાણીતી નવલકથા `મહારાજ’ને લોકોએ ખૂબ વખાણી છે. સૌરભ શાહે મારિયો પૂઝોની વિશ્વપ્રસિદ્ધ નવલકથા `ગૉડફાધર’નો ઑફિશ્યલ અનુવાદ કર્યો છે.
Be the first to review “One Indian Girl”
You must be logged in to post a review.