Pollyanna

Select format

In stock

Qty

એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે!
એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન, નથી કોઈ આદર્શ કે સિદ્ધાંતની સુફિયાણી સલાહ, કે નથી એવી કોઈ મોટા ગજાની નાિયકા! તેમ છતાં આ નવલકથા એક બેઠકે પૂરી કરીને જ ઊભા થવાનું મન થાય એ હદે કથારસ અને કથાતંતુ વાચકને જકડી રાખે છે તેનું કારણ શું?
આ નવલકથાની આવી અદ્ભુત સફળતાનું રહસ્ય તમને કથાની બાલનાયિકા પોલીએનાના રોજિંદા જીવાતા જીવનમાંથી જાણવા મળશે! જીવનમાં આવતી નિરાશાને અવગણવા કે દબાવી દેવાને બદલે, એ નિરાશાભરી પરિસ્થિતિમાંથી જ કેવી રીતે પ્રસન્નતાને શોધી કાઢી જીવનને માણવાલાયક બનાવી શકાય એ સત્યનો પ્રયોગ તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે!

SKU: 9789351227519 Categories: , Tags: , ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pollyanna”

Additional Details

ISBN: 9789351227519

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.13 kg

એલીનોર પોર્ટર એક અમેરિકન નવલકથાકાર હતા, જે ‘પોલીએના’(1913) અને ‘જસ્ટ ડેવિડ’(1916) માટે સૌથી વધુ જાણીતાં હતા. તેઓ મુખ્યત્વે બાળસાહિત્ય, સાહસકથાઓ અને રોમાન્સ વિષયક લખતાં હતા. Read More

Additional Details

ISBN: 9789351227519

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 152

Weight: 0.13 kg