Kalhari Ranna Khovayela Saherni Shodhma!
₹170.00કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને... read more
Category: 2023
Category: Fiction
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Kelavaninu Meghdhanush
₹125.00તમે તમારા આંતરિક સંઘર્ષને સમજી શકો એટલી સરળતાથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. તમારી સમક્ષ આદર્શ ઉદાહરણો મૂકવામાં આવ્યાં છે, જે તમને તમારા આંતરિક સંઘર્ષોને સમજવા માટે અને તેનો ઉપાય શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તમે તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકશો અને તમારી ભૂલોને તાર્કિક રીતે સુધારી શકશો. ‘તમે જ તમારા... read more
Category: 2023
Category: Articles
Category: Education
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Parenting
Keval Mari Aankhoma
₹400.00અવનીશ ભટ્ટની નવલકથા `કેવળ મારી આંખોમાં' વિષયના બંધનમાં બાંધવી મુશ્કેલ છે. નથી એ માત્ર સબંધોની વાત, નથી એ માત્ર શિક્ષણક્ષેત્રમાં ફેલાયેલા પૂર્વગ્રહો વિશેનો કોઈ વિસ્તાર, નથી આ નવલ મધ્યમવર્ગની મુશ્કેલીઓ પર કેન્દ્રિત. માટે જ આ નવલકથાને ઓળખ સ્થાપવાનો સંઘર્ષ કહી શકાય. સંબંધો થકી, ભણતર થકી, કોઈ સાહસ થકી, પોતાની સ્વાભાવિક... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
Kundalinijagran
₹275.00કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે. કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને... read more
Category: 2023
Category: Articles
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Lagbhag
₹75.00‘હ’ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, ઈશ્વરનો અર્થ એ પછી બદમાશ હોય છે! ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા– ક્યારેક તો સતત સમજનો ત્રાસ હોય છે! વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને, મારામાં ફરતું કોણ એ બિન્દાસ હોય છે? પ્રસરી ચૂકી છે લોહીમાં તારી પ્રવંચના, વ્યાપેલ એ... read more
Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Leadership Parva : Aarambh
₹250.00કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: Leadership
Category: Management
Category: New Arrivals
Category: October 2023
Lekhajokha
₹225.00ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ... read more
Category: 2023
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Let’s Date
₹275.00ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Lilotarini Kankotari
₹195.00Category: 2023
Category: Essays
Category: New Arrivals
Category: November 2023
Manavjivannun Darshan
₹220.00જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
Mane Bhinjave Tun…
₹300.00પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી...’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: Novel
Moneybhai ‘The Magician’
₹175.00રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Mozar
₹150.00આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Mrutyu: Andarni Vat Jano Ek Mahayogithi
₹299.00Category: 2023
Category: New Arrivals
Category: Reflective
Nadino Trijo Kinaro
₹150.00કોણ છે નદીનો ત્રીજો કિનારો? સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે. વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
New Life New Vision (English)
₹250.00Welcoming the New Year 2021, I had written in to group of family members and friends that ‘We are entering in the New Year, New Decade, with New vision, New challenges and New spirit.’ And indeed, it turned up as a prophecy, I had to face great challenge with. with... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
New Life New Vision (Gujarati)
₹120.00‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’ યસ, હું કૅન્સર વિજેતા 2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade, with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો... read more
Category: 2023
Category: Books
Category: Latest
Category: New Arrivals
Nimmit Falit
₹225.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel