Overdraft
₹250.00નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more
Category: 2022
Category: 2023
Category: Finance
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Pachha Farata
₹175.00પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Paisani Kheti
₹125.00મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more
Category: 2023
Category: Finance
Category: Financial Success Strategies
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Parasmani No Jadu
₹99.00બાળકો માટેની વાર્તાઓ બાળકોને પુરુષાર્થનો તથા પવિત્ર હૃદયનો મહિમા સમજાવતા આ બાલવાર્તાસંગ્રહમાં કુલ 17 વાર્તાઓ છે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ આપણી જાતને શુદ્ધ કરવી જોઈએ, નહીં તો ‘પારસમણિ’ હોય તો પણ તે કોઈ જાદુ કરી ન શકે. જો આપણે શુદ્ધ હોઈએ અને પુરુષાર્થ કરતા રહીએ તો કોઈ... read more
Category: 2023
Category: Children Literature
Category: February 2023
Category: Latest
Category: New Arrivals
Patangiyana Farfaratthi Vavazodu
₹220.00દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે. એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે. આ થિયરીની ટૅક્નિકલ... read more
Category: 2023
Category: Essay
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Pradushanno Ajagar
₹175.00Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Science
Prernani Parab
₹70.00Category: 2023
Category: Inspirational
Category: January 2023
Category: New Arrivals
Radhakrushnana Prempatro
₹300.00રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: Letters
Category: New Arrivals
Rahasyvaadna Prabuddh Sadhak Mulshankar Hirji Vyas
₹325.00Category: 2023
Category: New Arrivals
Category: Spiritual
Rajarshi Shahuji Maharajnan Bhashano Ane Temnan Sansmarano
₹175.00Category: 2023
Category: New Arrivals
Category: November 2023
Category: Reminiscence
Rajwadu
₹175.00કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું, ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું. * * * ઘાત પાણીની હતી, રણમાં મર્યો, છેવટે તો એ જ કારણસર મર્યો! * * * પડછાયાની ચાલ અલગ પણ હોઈ શકે, ઘરથી લઈને છેક કબર લગ હોઈ શકે. * * * મેં જફા કદ માપવાની... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Rakhade E Maharaja
₹335.00Category: 2023
Category: New Arrivals
Category: November 2023
Category: Travelogue
Rambhasur
₹200.00ક્રાઇમ... ક્રાઇમ… ક્રાઇમ… હત્યાઓ થઈ છે… કેટલી? ક્યાં? કેવી રીતે? રહસ્ય અકબંધ છે! કોણ હતી એ, લાલ વાળવાળી સ્ત્રી? ધમકીપત્ર મોકલનાર અજનબીની ગંદી મુરાદ આખરે કોનો ભોગ લેશે? મનાલીની આર્ટ ગૅલરીમાંથી ચોરી થયેલા લિયોનાર્દો દ વિંચીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ સાથે પેલા ભેદી પત્રને શું સંબંધ હશે? એ રાત્રે બારમાં બનેલી દુર્ઘટના... read more
Category: 2023
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Saadhuwani
₹250.00પૂછતાં પંડિત થવાય કોઈપણ બાબત કેવી રીતે અને શા માટે થાય છે તે જાણવા માટે પ્રશ્નો પૂછવા તે મહત્ત્વનું છે. આને કારણે વિચારશક્તિ ખીલે છે અને નવું જ્ઞાન મેળવવાનાં દ્વાર ખૂલી જાય છે. શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો ન પૂછવાથી આપણે સત્યને જાણી શકતા નથી અને તેથી જીવનમાં મળેલી અમૂલ્ય... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: September 2023
Category: Spiritual
Saavajkanya
₹325.00‘મહિલા’ – શબ્દ સાંભળીએ એટલે મનમાં સાહજિક રીતે એક ગૃહિણી અને નાજુક, સૌમ્ય સ્ત્રીની છબી ઊપસી આવે. પણ ના, આ સત્યવાર્તાઓ એવાં મહિલાપાત્રોની નથી, પરંતુ આપણા ગુજરાતની ધરતી પરના સ્વર્ગ સમા, ગીર જંગલના સંરક્ષણ માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી મહિલાઓની છે. ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક દુર્ગા તો ક્યારે... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: True Story
Sadharana Salano Salo
₹325.00ગોવર્ધનરામથી મુનશી સુધી ગુજરાતીમાં સાદ્યંત રમૂજથી સીંચેલી પ્રફુલ્લ નવલકથા મળી નથી. જેમ્સ જોઈસ કે વર્જીનિયા વુલ્ફ અને એમની પ્રણાલિમાં થયેલા પ્રયોગોની છાયામાં લખતાં. જ્યારે મડિયા સામાન્ય રીતે, પોતાના ગદ્યમાં કરુણાના તણાવને સંકુલ રીતે ગૂંથતા નવીનો કરતાં પણ એ જુદે ચીલે ચાલવાનું વધુ સલાહભર્યું ધારતા હતા. સધરાની ‘સ્ટ્રીમ ઑવ કૉન્શિયસનેસ’ કે... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Sambandh Ek Rahasya
₹100.00આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: Self Help
Samju Thaine Pachho Far
₹175.00સત્સંગી શબ્દો હરિભાઈ કોઠારી નામ સૂચક છે. નામમાં જ હરિ છે અને અટકમાં જ્ઞાનનો કોઠાર છે, એ આપણા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. મુંબઈમાં અવારનવાર એવું પણ બને છે કે એક જ દિવસમાં એમનાં ત્રણ ત્રણ પ્રવચનો હોય. હાથમાં કાગળ રાખીને કશું બોલતા નથી. કોઈ પણ વિષય હોય તે વિષયની માવજત મુદ્દાસર... read more
Category: 2023
Category: April 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals