-
Sanatan Moolyoni Kathao
₹150.00જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: 2023
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Sanskrutino Suryoday
₹200.00શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: Mythology
Category: New Arrivals
-
-
Saraswatichandra (Gyansetu Edition)
₹350.00દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Saraswatichandra (Set of 4 Books)
₹800.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
-
Sarjakna Sathidar
₹300.00સર્જન કોઈપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમનાં જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બૅકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઈ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડકોડ નિભાવે... read more
Category: 2023
Category: August 2023
Category: Interviews
Category: Latest
-
-
Shades Of Sex
₹200.00સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Shahabuddin Rathod [Sadabahar Hasya]
₹135.00હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Samay No Sadupayog Shreni
-
Shakticharitra
₹150.00ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Shikshakdharmani Sarthakta
₹275.00Category: 2023
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
-
Slumdog Millionaire
₹350.00વિકાસ સ્વરૂપનો જન્મ અલાહાબાદમાં થયો છે અને તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સન 1986માં તેમની ભારતીય વિદેશ સેવામાં પસંદગી થઈ. ઉપરાંત તેઓએ તુર્કસ્તાન, અમેરિકા, યુથોપિયા અને ઇંગ્લૅન્ડમાં પણ ફરજ બજાવી છે. લેખકની આ પ્રથમ નવલકથા છે જેનો વિશ્વની પચ્ચીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. બહુ ઓછા ભારતીય લેખકો આવી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
Smart Learning
₹135.00Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Self Help
-
Socratesthi Sartre
₹100.00‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્ગુણી માણસ પણ જો... read more
Category: 2023
Category: June 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
-
-
Swami Vivekanandni Najare Matrushakti
₹150.00ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો... read more
Category: 2023
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
Swarg Ne Raste Diversion
₹95.001981 થી 1989 સુધી USA - ન્યૂ યૉર્કથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય Financial Situationsને સ્પર્શતી માહિતી અને સલાહ-સૂચનોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પત્રકારત્વ મધુભાઈએ કર્યું છે. ત્યારબાદ 1990માં આ જવાબદારીથી મુક્ત થઈ તેઓ ફ્રી-લાન્સર બન્યા અને લંડનથી પ્રકાશિત થતા AIM માસિક (જેના એડિટર હતા પીટર ડફ), ન્યૂ યૉર્કથી... read more
Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
Tamara Balakone Safal Kevi Rite Banavasho?
₹175.00ગૅઝેટ્સથી પ્રભાવિત આજની દુનિયામાં બાળકોનો ઉછેર ભવિષ્યમાં પણ ગૅઝેટ્સ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ આ બધા પરથી આપણું ધ્યાન દોરીને, બાળકોને આકર્ષિત કરે તેવી રૂપરેખા આપીને તેમને વિચારવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારાં બાળકોને સફળ કેવી રીતે બનાવશો? દરેક પૅરન્ટ્સ માટે આ ચિંતાનો... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Category: Parenting
-
Tarasya Jal
₹200.00જીવનમાં અભાવોને જીતવાની કથા કુટુંબની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ અભાવથી હેરાન થતી હોય, તો તે અભાવને પૂરવા માટે પરિવાર શું કરી શકે? એવી જ રીતે કુટુંબના કોઈ વડીલ જો અસ્વસ્થ હોય, દુ:ખી હોય તો સમગ્ર કુટુંબને અકળાવનારી પરિસ્થિતિઓથી બચવા માટે શું કરવું જોઈએ? વર્તમાન સમયમાં દરેક ઘરમાં હોઈ શકે... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
-
The 80/20 Principle
₹199.00દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Self Help
Category: September 2023
-
The Don
₹525.00અંડરવર્લ્ડની સત્યઘટનાઓનો દસ્તાવેજી Milestone આ પુસ્તક સત્યઘટનાઓ ઉપર `આધારિત' નથી! માત્ર સત્યઘટનાઓ જ આ પુસ્તકમાં કહેવાઈ છે! દાઉદ ઇબ્રાહીમ. ભારતનો #1 દુશ્મન અને અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે એવો Most Wanted ક્રિમિનલ. એશિયાના ઓસામા બિન લાદેન ગણાતા, દાઉદ ઇબ્રાહીમ કાસકરના બાળપણથી માંડીને પાકિસ્તાનની જાસૂસી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: True Story
-
The Emergency
₹595.00Category: 2023
Category: History
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
-
The Family
₹150.00પરિવાર એટલે શું?... પરિવાર એટલે હરપળ તહેવાર, સુખ-દુઃખે ભાગીદારીનો વહેવાર. લાગણીઓનો અનોખો રસથાળ, અને અનેક મીઠડી યાદોની ભરમાર. જ્યાં પ્રેમ-મહોબ્બત બારેમાસ, અને રિસાવાનો અભિનય કો’કવાર. જ્યાં ગુસ્સાને હો ભલે અવકાશ, પણ નફરતનો તો હોય ઉપવાસ. જ્યાં ઉદાસીનો થાય ભાગાકાર, પણ ખુશીઓનો થાય ગુણાકાર. તમે જેવા છો એવો જ સ્વીકાર, દરેક... read more
Category: 2023
Category: Articles
Category: December 2023
Category: Latest
Category: New Arrivals
-
The Girl Who Played With Fire
₹499.00કૌભાંડનો પર્દાફાશ Millennium મેગેઝીનના પ્રકાશક મિકાઈલ બ્લૂમફિસ્ટ ભ્રષ્ટાચારી લોકોને ઉઘાડા પાડવા માટે પ્રખ્યાત છે. જ્યારે એક યુવાન પત્રકાર તેમની પાસે સેક્સ ટ્રાફિકિંગ પર કરેલું સંશોધન લાવે છે ત્યારે મિકાઈલ આ લખલૂટ કમાણી કરતા અપરાધને કંટ્રોલ કરતા લોકો સામે યુદ્ધ છેડવા તત્પર થાય છે. શું આ અપરાધનો પર્દાફાશ એ કરી શકે... read more
Category: 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
The Lion Queens
₹350.00Hearing the word ‘woman’ naturally brings to mind the image of a housewife and a delicate, gentle woman. But no, these true stories are not about such female characters. But, these stories belong to women who play a very important role in the conservation of Gir forest, the heaven on... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Category: True Story
-
The Mumbai Times
₹250.00ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
-
The Silent Voice
₹325.00જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા... read more
Category: 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
-
The Song Celestial
₹350.00Sir Edwin Arnold, (born June 10, 1832, Gravesend, Kent, Eng. – died March 24, 1904, London), poet and journalist, best known as the author of The Light of Asia (1879), an epic poem in an elaborately Tennysonian blank verse that describes, through the mouth of an ‘imaginary Buddhist votary,’ the... read more
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual









![Shahabuddin Rathod [Sadabahar Hasya]](https://i0.wp.com/rrsheth.com/wp-content/uploads/2023/07/Shahbuddin-Rathod-Sadabahar-hasya_front.webp?fit=150%2C233&ssl=1)






























