Jal Khutya
₹225.00પોતાનું સેવાકાર્ય વિચરતી જાતિઓ વચ્ચે સમર્પિત કરી ધન્યતાનો અનુભવ કરતી બહેન મિત્તલ જળસંચયના કામને પણ સર્વાંગીણ વિકાસના અસરકારક સાધન તરીકે પ્રયોજીને મનુષ્યત્વને ઉજાગર કરતા સાધ્યને સિદ્ધ કરી રહી છે. અનેક પ્રકારનાં વિઘ્નો, પ્રશ્નો, અડચણો આવ્યાં હોવાં છતાં તેણે કામ છોડ્યું નથી. કંટાળો કે થાક અનુભવ્યો નથી. કંટાળ્યા વગર કરેલ આવું... read more
Category: Articles
Jaltirth
₹275.00કથા-સાહિત્ય પરના આ આહ્વાનને આ નવલકથામાં રાઘવજી માધડે ઝીલી બતાવ્યું છે. ‘જળતીર્થ’માં એમણે આપણી, વિશેષ કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને વિષયવસ્તુ તરીકે ગ્રહણ કરીને એક સંતર્પક નવલકથા આપી છે. મુંબઈમાં અનુરાધા નામની સુખી સંભ્રાન્ત મહિલા છે. એની પુત્રી પલ્લવી આધુનિક સુશિક્ષિત યુવતી છે. પોતાના પિતા વિશે એને કશી માહિતી નથી. સૌરાષ્ટ્રની... read more
Category: Novel
Jane Bhi Do Yaron
₹175.00આદરણીય તારક મહેતા કહેતા હાસ્યલેખમાં હાસ્યનો ચમકારો હોવો જોઈએ, સહજ હાસ્યનું નિરૂપણ થવું જોઈએ. લખવું એ મારું પ્રોફેશન નથી. હું તો મારા અનુભવોને કાગળ પર એ જ ક્ષણે ઉતારી દેવામાં માનતો એક સામાન્ય માણસ છું, માટે જ હું મારી જાતને ગરીબોનો લેખક સમજુ છું જે રોજ કે નિયમિત લખતો નથી.... read more
Category: Humour
Jat Sathe Vaat
₹250.00દરેક માણસ પોતાની સાથે વાતો કરતો હોય છે. જાત સાથેનો સંવાદ જેટલો સમૃદ્ધ અને સક્ષમ હોય એટલી જિંદગી બહેતર બને છે. માણસ જ્યારે પોતાની નજીક જાય છે ત્યારે જ તેને જિંદગી સમજાય છે. આપણે બહારની વધુ ચિંતા કરીએ છીએ અને અંદર જોવાની તસદી જ નથી લેતાં! આપણાં સુખ, દુ:ખ, પીડા,... read more
Category: Inspirational







































