-
Nahi Maaf Nichu Nishan
₹325.00નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. તમે સેવેલાં સપનાં અને તાકેલાં ઊંચાં નિશાન કેવી રીતે સાકાર કરીને ઉદ્યમી, કર્મનિષ્ઠ અને સફળ બિઝનેસમેન બની શકાય એ અંગેની સચોટ `માસ્ટર-કી' આ પુસ્તકમાં... read more
Category: Lectures
Category: successmakers
-
-
-
-
-
-
Namrup
₹120.00નામરુપ જેનાં મૂળ ઊંચે છે અને જેની શાખાઓ નીચે છે એવા ભવ્ય ‘સનાતન’ અશ્વત્થ વૃક્ષનાં પર્ણો પણ ફૂટતાં, ફરફરતાં, ખરતાં અને નામરૂપ ત્યજીને ક્યાંક વિલીન થઈ જતાં જોઉં છું. બધું સતત બદલાતું રહે છે. ‘અશ્વત્થ’ શબ્દ જ કહે છે કે આવતીકાલે આ બધું આ રૂપે નહિ હોય. રૂપોની આ અકળ... read more
Category: Pen Portraits
-
Nani Nani Vato Nu Motu Magic
₹175.00આજે દરેક વ્યક્તિને ટોચે પહોંચવું છે. ભલે એ માટે તેણે કોઈ પણ રસ્તો અપનાવવો પડે! સૌને બીજા કરતાં આગળ જવું છે, પછી ભલે તેના માટે કોઈ પણ કક્ષાએ નીચે ઉતરવું પડે! ઝડપથી ટોચે પહોંચવાં માંગતા કે બીજાં કરતાં આગળ વધવા માંગતા લોકો એ નથી જોતાં કે જે લોકોએ ટૂંકા સમયમાં... read more
Category: Inspirational
-
-
Narayan Murty : Mulyo Na Jatan Ni Anokhi Safar
₹150.00કોણ માનશે? કે... આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા. પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની પત્ની પાસેથી રૂ. 10,000/- ઉછીના લીધા હતા. નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં... read more
Category: Biography
-
-
-
-
-
Negative Thinking Mathi Kevi Rite Bachsho?
₹120.00તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે જ શા માટે થાય છે?’ ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં... read more
Category: Self Help
-
Nelson Mandela
₹300.00નેલ્સન મંડેલા. એક એવું ઝંઝાવાતી જીવન જીવ્યા કે તેના વિષે વાંચો તો પણ રૂંવાડાં ઊભા થઈ જાય. દક્ષિણ આફ્રિકામાં થયેલા અત્યાચારો ભારતમાં કરાયેલાં બ્રિટિશ રાજના જલિયાવાલા બાગનાં અત્યાચારોની કાર્બન કોપી જ લાગે. આ બદી વાતો બયાન કરતાં લેખક પોતે પણ થથરી ઉઠેલા. પોતાના દેશની આઝાદી માટે તેમણે પોતાની યુવાનીના 27... read more
Category: Novel
-
-
-
-
-
-
-
-
-
Nishfalta Na Bhay Thi Mukti Aapave Teva 75 Pusako
₹175.00નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવાં 75 પ્રેરણાત્મક પુસ્તકો બકુલ બક્ષી નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ભય વધારે ડરામણો હોય છે. દુનિયામાં મોટાભાગની સફળ નીવડેલી વ્યક્તિઓ નિષ્ફળતાના ભયથી મુક્ત રહીને જ ધારી સફળતા મેળવી શકી છે. નિષ્ફળતાના ભયથી મુક્તિ મેળવવા માટે Positive થિન્કિંગ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ અનિવાર્ય હોય છે. આ પુસ્તકમાં... read more
Category: Inspirational
-
Nishikutumb
₹500.00અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more
Category: Novel




























