Mrutyudand

Category Novel
Select format

In stock

Qty

મૃત્યુદંડ

રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર.

એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ.

એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર? વીલમાં કઈ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદ્રશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઇટ્સ અને રેસ અગેન્સ્ટ ટાઈમ.

રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.

SKU: 9789389858242 Category: Tags: , , , ,
Weight 0.27 kg
Year

Binding

Paperback

Month

Format

Reviews

There are no reviews yet.

Be the first to review “Mrutyudand”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789389858242

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 290

Weight: 0.27 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789389858242

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 290

Weight: 0.27 kg