સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ
દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે.
ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ પુસ્તકમાં એવી કહેવતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જીવન ઘડતરનું કામ કરે છે. આવી કહેવતો બાળકથી માંડીને વૃદ્ધો સુધીનાં તમામ લોકો માટે ટૉર્ચનું કામ કરે છે.
જુદા જુદા પ્રસંગોમાં જે કંઈ નોખું-અનોખું બન્યું હોય અને એ પૂરા સમાજ માટે રચનાત્મક ઉપયોગમાં આવે તેવું હોય ત્યારે એ ઘટનાતત્ત્વ ચિરંજીવ બની જાય છે. તમારા હાથમાં જે પુસ્તક છે એમાં જે કથાઓ રજૂ થઈ છે એ સૌ જીવન ઘડતરની કહેવત કથાઓનું મૂળ છે!
આજે જ આ પુસ્તક વસાવો અને તમારા બાળકોને જીવન ઘડતરનો અમૂલ્ય ખજાનો ભેટ આપો!
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351223061
Month & Year: June 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 104
Weight: 0.12 kg
Additional Details
ISBN: 9789351223061
Month & Year: June 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 104
Weight: 0.12 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Mulya Ghadtar Ni Kahevat Kathao”
You must be logged in to post a review.