Balako Ne Develop Kevi Rite Karsho?
₹135.00બાળકોને Develop કેવી રીતે કરશો? આજકાલ ચારે બાજુ બાળકોના સાચા અને સારા Developmentની ચર્ચાઓ ચાલી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ તેને આવતી કાળનો સફળ નાગરિક બનાવી શકશે. પ્રશ્ન થાય છે, Development એટલે શું? બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા એ જ સાચું Development. આ એક સંસ્કાર... read more
Category: Child Psychology
Category: Parenting
Bandivan
₹325.00બંદીવાન વર્ષા અડાલજા જિંદગી જબ મૌન કારાગાર હો "ગંગાજલ ડાલ દિયા?" "લાઇટ આઉટ કિયા?" ૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર... read more
Category: Novel
Be Kantha Ni Adhvach
₹200.00બે કાંઠાની અધવચ દાંપત્યના દરિયામાં દીવાદાંડી સમી નવલકથા પશ્ચિમની ભૌતિકતા પાછળ અને કહેવાતા સુખના ભ્રામક સરોવર તરફ ખેંચી જતી જિંદગીના ધસમસતા વહેણમાં અટવાઈ જતો કથાનાયક સુજીત અને પશ્ચિમના વૈચારિક વંટોળમાં પણ કુટુંબમાળાનું એકેય તણખલું છૂટું પડીને ઊડી ન જાય એ માટે સતત મથ્યા કરતી કથાનાયિકા કેતકી - શાંતપણે વહી રહેલા... read more
Category: Novel
Being Lion
₹350.00Being Lion Transformational Journey Through the Eyes of Lions About Book: What attributes of a Lion make him a King? Can we learn those attributes? It is said that a Lion sleeps in the heart of every human, and this book will help to awaken the Lion in you! Being... read more
Category: Management
Bhadrambhadra
₹199.00શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more
Category: Novel
Bharat Na Ghadvaiya
₹225.00ભારતીય સંસ્કૃતિના ઉલ્લેખ વગર જગતની સંસ્કૃતિની ચર્ચા કરવી અસ્થાને છે, કારણ કે જગતને ‘સનાતન સત્ય’ અને ‘સનાતન ધર્મ’ આ બંને સાત્ત્વિક તત્ત્વો ભારતીય સંસ્કૃતિએ જ આપ્યાં છે. જે રીતે દરિયાની સમૃદ્ધિ નદીઓના સહયોગ વગર શક્ય નથી, એ જ રીતે મહાન વિભૂતિઓ વગર ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. આ પુસ્તકમાં તમને... read more
Category: Biography
Bharat Ni Safalta Na Shilpi
₹150.00દુનિયા સપાટ છે. નંદન નીલેકની નવી પેઢીના નાયક કુમાર મંગલમ બિરલા ખુલ જા સિમસિમ સુનીલ ભારતી મિત્તલ મજબૂત લડવૈયા રાજીવ ચંદ્રશેખર જિંદગીમાં રૂપિયા સિવાય બીજું ઘણું છે અઝીમ પ્રેમજી ભારતી ટેલિવિઝનની માયાજાળ પર જીત સુભાષ ચંદ્રા વૈભવ અને વિલાસનો નવો અંદાજ બિક્કી ઓબેરોય દોસ્તો અને દુશ્મોના નુસ્લી વાડિયા મજબૂત માણસ... read more
Category: Management
Category: successmakers
Bharatiya Police : Mari Drashtie
₹200.00ભારતીય પોલીસ - મારી દૃષ્ટિએ જો આપણે બધાં આપણી પોતાની જાત માટેનાં પોલીસ બનીએ તો કેવી મોટી રાષ્ટ્રીય ક્રાંતિ થાય! `પોલીસનું કામ છે સુધારણાની સત્તા, અગમચેતીથી ધરપકડ કરવાની સત્તા અને શિસ્તપૂર્વક કાનૂન-વ્યવસ્થાની ગોઠવણ કરવાની સત્તા ધારણ કરવી. માનવહકોની સુરક્ષા કરનાર આ વિભાગ છે, તો તેનો ભંગ કરનાર પણ આ જ... read more
Category: Inspirational
Bharatiya Sanskruti Ma Aavu Kem ?
₹125.00ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ. ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર - ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી... read more
Category: Culture
Bharelo Agni
₹249.00‘ભારેલો અગ્નિ' ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં... read more
Category: Novel
Bhavo Ni Bhinash
₹150.00ભાવોની ભીનાશ લાગણીઓના દુષ્કાળની વેળાએ, દિલને સ્પર્શી જતા પ્રસંગોએ મને ખરેખર આનંદિત કરી દીધો છે. ઈન્ટરનેટના મહાસાગરના ખારા પાણી ખૂંદતા ખૂંદતા મને આવા, જે કોઈ મોતી મળી એ આ પુસ્તકમાં સમાવ્યાં છે. આશા રાખું છે કે એના ભાવોની ભીનાશ જેમ મને સ્પર્શી ગઈ એમ દરેક વાંચનારને સ્પર્શશે ! - ડૉ.... read more
Category: Inspirational
Category: Moticharo Series








































