-
-
-
-
-
Vedic Ganit
₹75.00અહીં ગણિત છે! અહીં Magic છે! અહીં Fast કેલ્ક્યુલેશન્સ છે… તમે જાણો છો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારે ગણિત અને ગણતરીઓની જરૂરિયાત આજીવન અને સતત રહેવાની જ છે. અને દર વખતે કોઈ પણ ગણતરી માટે સાધનની મદદ લેવી જ પડે એ સ્થિતી સારી ન કહેવાય. આ પુસ્તક વેદિક... read more
Category: Education
-
-
-
Vichar : Mari Drashtie
₹85.00મને ખરી શ્રદ્ધા વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાકની જરૂર હોય છે, તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોય છે. ઘણાખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે, તે જીવી જાય છે. ધર્મ... read more
Category: Quotations
Category: Special Offer
-
Vicharo Na Vrundavan Ma
₹200.00સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ઘણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.... read more
Category: Essays
Category: Special Offer
-
Vicharyatra
₹175.00બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે. * * * કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો... read more
Category: Reflective
-
Vidayvani
₹140.00જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના... read more
Category: Spiritual
-
-
Vidhyarthi Ghadtar Kathao
₹125.00ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની જગાએ ભલે વિડિયો ગેઇમે આજના બાળકો પર પોતાની પકડ જમાવી દીધી હોય, તો પણ ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની રમતમાં જે સામૂહિક અને સહિયારો આનંદ મળતો, એવા સાચુકલા આનંદથી આજનું બાળજગત વંચિત રહી ગયું છે એ કડવી વાસ્તવિકતા છે. એ જ સ્થિતિ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પૂરકવાચન સામગ્રીમાં જોવા... read more
Category: Children Literature
-
-
-
-
-
Vigyan Gammat
₹60.00આજના આધુનિક સમયમાં બાળકમાં જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જગાડવાનો એ બહુ મોટો પડકાર આપણી સામે છે. એ માટે આ પુસ્તક મિત્ર અને માર્ગદર્શક બનીને તેમને વિજ્ઞાન સાથેનો રસપ્રદ પરિચય કરાવશે. વાલીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકો બાળકોની સુષુપ્ત શક્તિઓને ઢંઢોળી અને કાર્યરત કરી શકે તે માટે આ પુસ્તકનું વિશિષ્ટ આયોજન કર્યું છે.... read more
Category: Science
-
-
Vigyan Vishwa
₹250.00યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના... read more
Category: Science
-
-
-
-
-
Vishva Na Dharmo
₹99.00ધર્મ એટલે શું? ધર્મ અંગેની સાચી સમજ મેળવવા માટે આજના સમય જેટલો યોગ્ય સમય કદાચ કોઈ નથી. ધર્મના નામે ચાલતા ઝઘડા, યુદ્ધો અને પોષાતી અંધશ્રદ્ધા કદાચ આજના જેટલી અગાઉ ક્યારેય ન હતી. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ધર્મ અંગેની સાચી સમજ જો યુવાવર્ગને આપવામાં આવે તો આપણી આ... read more
Category: Religious
-
-
Vishvagita
₹135.00ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
Category: Management
-



























