Antaryatra
₹175.00અંતર્યાત્રા સર્વેશ વોરા બુદ્ધિ કાંઈ પ્લાસ્ટિકનાં હાથ-પગ નથી કે ઉતારી, ચઢાવી બાજુ પર રાખી શકો. બુદ્ધિનું રૂપાન્તર થાય, બુદ્ધિને તાળાં ન મારી શકાય. * * * વિચાર અને ધર્મનું સંસ્થાકરણ સૌથી ભયંકર મૂર્ખતા અને બેવકૂફી છે. વિચાર કે અધ્યાત્મ પહેરાય નહીં. એ તો પ્રગટે. વિચારોનું સંક્રમણ એ મોટું તૂત છે.... read more
Category: Reflective
Anubhavment
₹225.00અનુભવment જીવન એ સદીઓથી આપણા માટે Complex અને કોયાડાભર્યો પ્રશ્ન રહ્યો છે, તો તને સાચી રીતે ઓળખીને સમજવા માટેની મથામણ પણ સતત ચાલ્યા જ કરે છે. ભારતના એક રજવાડા ‘મહેરગઢ’ના રાજવી પ્રતાપસિંહ જાડેજા અવસાન પામે છે અને પોતાની પાછળ એક રહસ્યમય વસિયતનામું છોડી જાય છે. આર્થિક કટોકટી અનુભવતો જાડેજા પરિવાર... read more
Category: Novel
Anubhutivishwa
₹299.00આપણે નાનાં હોઈએ ત્યારથી ઈશ્વરસંબંધી આપણા વિચારો આકાર લેતા હોય છે. જગતના રચયિતાની સત્યતા અંગેના વિચારો આપણી વિવિધ અનુભૂતિ પ્રમાણે પ્રતીતિમાં બદલાતા રહે છે. આપણા જીવનમાં એવું પણ લાગતું હોય છે કે આપણને કોઈ અકળ તત્ત્વની ઝાંખી કરાવે છે. ક્યારેક ન ધાર્યું હોય એવું બને કે ક્યારેક જે ધારેલું હોય... read more
Category: Articles
Astitva No Utsav
₹500.00અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
Category: Special Offer
Category: Spiritual
Asur
₹425.00અસુર હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો. “હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં... read more
Category: Novel
Atra Tatra Sarvatra
₹175.00સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more
Category: Reminiscence
Avaj No Aakar
₹110.00પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!... read more
Category: Novel







































