સાતમા આસમાને
ડંકેશ ઓઝા
દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે.
સંત ઑગસ્ટાઇન
પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે,
જે પહેલાં જાણવા ચાહે, બધું સફર બાબત.
મરીઝ
આપણે તે દેશ કેવા
આપણે તે વિદેશ કેવા
આપણે પ્રવાસી પારાવારનાં હે જી!
બાલમુકુંદ દવે
હું તો બસ ફરવા આવ્યો છું.
નિરંજન ભગત
Be the first to review “Saatma Aasmane”
You must be logged in to post a review.