Bhunsatan Gramchitro
₹200.00ભૂંસાતાં રામચિત્રો દ્વૈત અને દ્વંદ્વમાંથી જન્મતી વેદના મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે - એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની... read more
Category: Essays
Bindaas
₹249.00બિન્દાસ હરેશ ધોળકિયા થનગનતા યૌવનને હદથી અનહદ સુધી લઈ જતી કથા સ્ત્રી બિન્દાસ થવાનું વિચારી પણ શકે? વિચારે તો થઈ શકે ખરી? અને થાય તો? દિવ્યા, રેખા, ઈશા અને કુમુદ- ચાર યુવતીઓ બિન્દાસ થવાનો પડકાર ઝીલે છે! અને ચારેની યાત્રા શરૂ થાય છે - બિન્દાસપણાની હદ વટાવવાની! એક પછી એક... read more
Category: Novel
Black Box
₹225.00Black બૉક્સ ટોળટપ્પાં અને નિંદારસ એ દરેક ગુજરાતીના જિન્સમાં હોય છે. સમય મળ્યો નથી ને બેસી જાય વાતોનાં વડાં કરવાં અને ગામની ટીકા કરવાં!!! પણ, કદી એવું વિચાર્યું છે કે દુનિયાભરની અન્ય પ્રજાઓ કેવી રીતે પ્રગતિ કરે છે? શું તેઓ પણ આપણી જેમ જ પોતાના ફ્રી સમયનો ઉપયોગ બિનજરુરી વાતો... read more
Category: General Knowledge
Bole Zina Mor
₹220.00બોલે ઝીણા મોર વિષયો અને રજૂઆતમાં વૈવિધ્ય ધરાવતા નિબંધોનો સંચય છે. બદલાતી ઋતુઓ સાથે તેમાં આપણી આસપાસની પ્રકૃતિનું પ્રસન્નરૃપ છે તો સાથે સાથે કોઈ ફિલ્મ, કવિતા, વાર્તા કે વ્યક્તિવિશેષનો અંતરંગ પરિચય છે. લલિત નિબંધની બાંધેલી પરિભાષાની બહાર નીકળી જવા કરતાં આ નિબંધો વાચકો સાથેની હળવી ગોષ્ઠિ છે.
Category: Essays
BP Mate Ni 201 Tips
₹150.00આજના હરિફાઈભર્યા માહોલમાં બ્લડપ્રેશર એક એવી બીમારી બની ગઈ છે કે જેનું નામ તો બધા જ જાણે છે પરંતુ બ્લડપ્રેશન થવાનું કારણ, ચિહ્નો અને સારવાર અંગે કોઈની પાસે પૂરતી અને અધિકૃત માહિતી નથી. સમયના અભાવને કારણે ડૉક્ટરો પણ બ્લડપ્રેશર અંગેની સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી દર્દીઓની આપી શકતાં નથી. ડૉ. બિમલ... read more
Category: Health
Bright Career Ni Golden Key
₹120.00જિંદગીભરની મૂંઝવણનો એકમાત્ર ઉકેલ કરિયર – એ આજના દરેક યુવાનો અને મા-બાપ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. કરિય માટે તો મા-બાપ પોતાની જીવનભરની બચતના લાખો રૂપિયાનું આંધણ કરવા પણ તૈયાર હોય છે. બાળકનાં ન્મથી શરૂ થતી આ ચિંતા તમને સતત પરહેશાન કરતી રહે છે અને ઘણીવાર બાળક સાથેનાં તંગ... read more
Category: Self Help
Business Mantra
₹199.00સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું... read more
Category: Management
Business Mantras
₹150.00Many times entrepreneurial ideas are terminated and ventures fail due to the lack of expert guidance in the areas like market development and business management. "Business Mantras", is a guide for everyone who has the potential to implement their ideologies and execute them in the form of Business. This is... read more
Category: Management
Cancer Same Race
₹150.00માત્ર 24 વર્ષે લાન્સ આર્મસ્ટ્રોન્ગ રમતની દુનિયાનો લેજન્ડ બની ચૂક્યો હતો! દંતકથા જેવા આ યોદ્ધાને કૅન્સર જાહેેર થયું ત્યારે રમતની દુનિયાનો શ્વાસ થંભી ગયેલો. ડૉક્ટરોએ જ્યારે એવું નિદાન કર્યું કે જીવવાના માત્ર 40 ટકા ચાન્સ છે, બસ ત્યારે જ આ મહારથીએ મોતને પરાસ્ત કરવાનો અને જિંદગીને જીતાડવાનો પડકાર ઝીલી લીધો.... read more
Category: Autobiography
Caretaker
₹200.00પ્રણયકથાની અગિયારમી દિશા “હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.” વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું... read more
Category: Novel








































