વિશ્વાસ એ સંબંધનો પાયો હોય છે. સંબંધોમાં કાવતરાં અને કપટ દ્વારા દગાબાજી કરાતી જ રહે છે એ વાતનો ઇતિહાસ સાક્ષી છે.
અર્જુનસિંહ તૈજોરના વિશ્વાસુ મિત્રોએ દસ્તાવેજો પર અર્ધ બેભાનાવસ્થામાં સહીઓ કરાવી અર્જુનસિંહની સંપત્તિ પર કબજો જમાવી લીધો.
અર્જુનસિંહ અને તેની યુવાન દીકરી હવે શું કરશે?
ખોટા આરોપો મૂકીને જેલમાં મોકલવાની પાછળ કોનો ઇશારો છે?
કુંડલ, બલ્લમ અને મુંગેરી જેલમાં કેમ છે?
જુગારી માણેકલાલ હવે શું દાવપેચ રમશે?
ખુમાર અને મલાનસિંહ હવે કેવી રીતે રમશે?
મોનિકા, ફિતૂરી, માર્મિકા કેવી રીતે દગાબાજીના જખમ સામે લડશે?
કોણ, કયો દાવ ક્યારે રમશે?
વિશ્વાસના સંબંધોમાં દગાબાજી અને કાવતરાનાં ભોંકાતાં શૂળ બહુ પીડાદાયક હોય છે.
અનેક રોમાંચક પાત્રો અને એક પછી એક બનતી ઝડપી ઘટનાઓ સાથે ગુજરાતી ભાષામાં નવા પ્લૉટ સાથેની આ કથા તમને ચોક્કસ ગમશે.
| Weight | 0.22 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361979187
Month & Year: February 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 194
Dimension: 8.5 × 5.5 in
Weight: 0.22 kg
Additional Details
ISBN: 9789361979187
Month & Year: February 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 194
Dimension: 8.5 × 5.5 in
Weight: 0.22 kg



































Be the first to review “Dantshool”
You must be logged in to post a review.