Dhumralekha
₹200.00::: રૂંવે રૂંવે દીવા પ્રગટે એવી મધુરતા અને કટકે કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન ::: સમય પડખું ફેરવે અને સાગરમાં નદી સમાઈ જાય એ પછી મદમસ્ત મોજાં સાથે ઊછળવું, ભળવું, મળવું, તરવું વળી બદલાતી મોસમની વાછંટે વાછંટે હળવે હળવે એકમેકમાં ઓતપ્રોત થઈ પીગળવું એટલે ધૂમ્રલેખા... પળ પળ પરોવી... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Diamonds Are Forever, So Are Morals
₹425.00પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more
Category: 2023
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Diluni Diary
₹200.00પોતાની શોધનો સમૃદ્ધ વૈભવ વિનોદ જોશી ડાયરી એ માત્ર અભિવ્યક્તિનો જ વિષય નથી. એ સ્મૃતિ, સ્વપ્ન અને કલ્પના વડે વાસ્તવિકતામાં પાડેલું વિચારપૂર્વકનું પગલું હોય છે. તેમાંની સંદર્ભજાળ ઉકેલવાનું તેના લખનાર અને વાંચનાર બંનેને ગમી જાય તેવું હોય છે. એક અર્થમાં તે આંતરસંવાદ છે તો બીજા અર્થમાં તે દસ્તાવેજ પણ છે.... read more
Category: 2023
Category: Latest
Category: March 2023
Category: New Arrivals
Category: Self Help
Diva Svapna
₹100.00બાળકોના બાળપણનું બ્રહ્માંડ બાળક એ કોઈપણ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે અતિમહત્વની સંપત્તિ હોય છે. દરેક બાળકનું મન, મગજ અને મિજાજ બીજા બાળક કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. બાળકના મનને સમજીને તેને યોગ્ય દિશા આપવાનો પડકાર દરેક શિક્ષક અને વાલી રહેતો હોય છે. `બાળકોની મુછાળી મા’નું બિરુદ... read more
Category: Education
Category: New Arrivals
Divyaprem
₹225.00ઋણાનુબંધના હાથમાં કરુણાનું કન્યાદાન કરવામાં આવે ત્યારે જે પ્રેમનો આવિષ્કાર થાય છે એ દિવ્યપ્રેમ તરીકે ઓળખાય છે – સનાતન પ્રેમના આ સત્યને ઉજાગર કરે છે કાલિંદી, સુરમ્ય અને મુગ્ધા! સુરમ્યના એક પ્રશ્નનો ઉત્તર આપતાં કાલિંદી કહે છે: `મારા જીવનમાં આવું બનશે જ નહીં એની મને ખાતરી છે. પણ હું એ... read more
Category: 2023
Category: Latest
Category: May 2023
Category: New Arrivals
Category: Novel
Draupadi (Original Gujarati Edition)
₹299.00દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Dwar Bhitarna Khol
₹200.00“...આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ... read more
Category: New Arrivals
Category: Poetry
Dynamic D.M.
₹275.00મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence
Ek Navu Manovigyan
₹320.00ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Psychology
Ekalpankhee
₹175.00‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો સાહિત્યકાર વસે છે તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જકપ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને... read more
Category: 2024
Category: April 2024
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Eye Witness
₹225.00મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ પહેરેલી સોનેરી વાળ... read more
Category: New Arrivals
Category: Novel
FAQs FOR NRI
₹350.00Non-Resident Indians (NRIs) are having their presence across the Globe. They have their roots and connects in India. NRIs are playing vital role in development phases of India. They are either unaware or having ignorance about various provisions of Income Tax Act,1961 or Foreign Exchange Management Act, 1999.This book covers... read more
Category: 2023
Category: Interviews
Category: Latest
Category: New Arrivals
Category: September 2023