Bimboo Madaniya Na Parakramo ! (Part-6)
₹150.00બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo ! (Part-7)
₹150.00બાળકો (અને મોટા માટે પણ) જાદુ એ કાયમથી જ વિસ્મયપ્રેરક વિષય રહ્યો છે. જાદુ કોને ન ગમે? અને એમાંય જો બિંબૂને જ જાદુ આવડી જાય તો શું થાય? અરે, શું ન થાય? આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આપણે જ... read more
Category: Children Literature
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo! (Part-8)
₹150.00મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Bimboo Madaniya Na Parakramo! (Part-9)
₹150.00બિંબૂ અને વટકુ જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. એમના જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતાં હોય છે. એ લોકોનાં જંગલમાં આનંદમેળાનું આયોજન થયું છે. હવે આનંદમેળામાં... read more
Category: 2023
Category: Children Literature
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Botter
₹275.00ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં... read more
Category: 2023
Category: February 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Brahmavakyam
₹150.00કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more
Category: Essays
Category: New Arrivals
Bruhad Gujarati Nibandhmala Ane Lekhankala
₹275.00Category: 2024
Category: April 2024
Category: Education
Category: New Arrivals
Bruhdarnyak Upanishad
₹110.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Spiritual
Business Kohinoor : Mukesh Ambani
₹149.00અંબાણી પરિવાર એ ભારતીય ઉદ્યોગજગતનું ઘરેણું અને ગૌરવ છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને દેશપ્રેમનાં બળે આ પરિવાર છેલ્લાં કેટલાક દાયકાઓથી દેશને અને દુનિયાને ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે, આ યાત્રા અવિરતપણે ચાલે એ રીતે આ ઉદ્યોગપરિવાર હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. ધીરુભાઈ અંબાણીએ સ્થાપેલી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપની’એ નવી નવી... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Business Kohinoor : Ratan Tata
₹199.00તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે.... પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ... read more
Category: 2022
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Cancer Etale Cancel Nathi
₹200.00કૅન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કૅન્સર. કૅન્સરનું નામ સાંભળતાં જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે. કૅન્સર એ આજના જમાનાની જીવલેણ બીમારી છે, પરંતુ સમયસર તેનું નિદાન થાય, સમયસર તેની સારવાર થાય અને કૅન્સર સાથે ઝઝૂમવાનું મનોબળ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: True Story
Chamatkaronu Sachu Vigyan
₹135.00અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કરતાં પણ મોટા અવતારી માની તેમને પૂજવા પણ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Research
Category: Science
Chand Ke Paar
₹200.00પરંપરાએ નિયતર કરી આપેલ વિશ્વમાં `સ્ત્રી' શબ્દ સાથે `સૌંદર્ય'નો સંદર્ભ ત્વચાની જેમ જોડવામાં આવ્યો છે. સામાજિક સંદર્ભે પણ સ્ત્રી મહદઅંશે પુરુષ દૃષ્ટિકોણથી મુલવાતી આવી છે. જો સ્ત્રી પુરુષની અર્ધાગિની હોય તો એમ કઈ રીતે બને કે અડધું અંગ આઝાદ રહે ને અડધું ગુલામ? એક્સ બરાબર વાય થાય તો વાય બરાબર... read more
Category: Biography
Category: New Arrivals
Chando Ugyo Chok Ma
₹250.00વાતને વળ ચડાવીને કહેવાની કળા શાહબુદ્દીન વાત કહેતા હોય ત્યારે તમને ક્યાંય એવું ન લાગે કે એ રમૂજનાં થીંગડાં મારે છે. હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે.... read more
Category: Essays
Category: Humour
Category: New Arrivals
Chandrambhadra
₹135.00‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની ચિરંજીવ નવલકથા છે. ગુજરાતી ભાષાની હાસ્યરસની નવલકથા તરીકે તો એ આજેય અજેય અને અદ્વિતીય છે. ‘ભદ્રંભદ્ર’નાં બે અમર પાત્રો – ભદ્રંભદ્ર સ્વયં અને એમનો પ્રવર શિષ્ય અંબારામ – જુદા જુદા લેખકો દ્વારા ફરી ફરી અવતરિત થતાં રહ્યાં છે, પરંતુ ‘ભદ્રંભદ્ર’ના પ્રતાપી વંશજ ચંદ્રંભદ્રનું અવતરણ પ્રથમ વખત થઈ... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: September 2023
Chaptima Vartaa
₹240.00બાળકનું મન એક વિચિત્ર વિશ્વ છે જ્યાં લાગણીઓ, આવેગો તોફાનો અને દુઃખ એ બધી જ સંવેદનાઓ એકસાથે ચાલે છે. આ સ્થિતિમાં એને યોગ્ય માર્ગદર્શન કે પીઠબળ ન મળે તો બાળકનું નાજૂક મન ગૂંચવાઈ જાય છે અને અનેક પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં જો તેને પુસ્તક જેવો મિત્ર મળે, તો... read more
Category: 2024
Category: Children Literature
Category: June 2024
Category: Latest
Category: New Arrivals